ETV Bharat / bharat

બીએસ ધનોઆ નિવૃત્ત, એરમાર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયા નવા IAF પ્રમુખ

author img

By

Published : Sep 30, 2019, 1:21 PM IST

નવી દિલ્હી: ભારતીય વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ આજે નિવૃત થયા છે. તેમની જગ્યા એરમાર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાની વરણી કરવામાં આવી છે. એરમાર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાની આજે નવા વાયુસેના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે.

Etv bharat

રિટાયરમેન્ટ પહેલા BS ધનોઆ નેશનલ વૉર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલી અર્પણ કરવા પહોંચ્યા હતા. BS ધનોઆએ એરમાર્શલ અરુપ રાહાના રિટાયર થયા બાદ 31 ડિસેમ્બર 2016એ પોતાનું પદ ગ્રહણ કર્યું હતું.

ભારતીય વાયુસેના પ્રમુખ BS ધનોઆ
ભારતીય વાયુસેના પ્રમુખ BS ધનોઆ

BS ધનોઆનો જન્મ પૂર્વ બિહાર (જે હાલ ઝારખંડ છે)માં થયો હતો. ધનોઆના પિતા IAS અધિકારી હતા. ધનોઆએ ભારતીય રાષ્ટ્રીય સૈન્ય મહાવિદ્યાલય દેહરાદુન અને રાષ્ટ્રીય રક્ષા અકાદમી પુણેથી અભ્યાસ પૂર્ણ કર્યો. એમણે 1992મા વેલિંગટનની રક્ષા સેવા સ્ટૉફ કૉલેજથી શિક્ષણ લીધું.

ભારતીય વાયુસેના પ્રમુખ BS ધનોઆ
ભારતીય વાયુસેના પ્રમુખ BS ધનોઆ

કેન્દ્ર સરકારે એરમાર્શલ RKS ભદોરિયાને નવા વાયુસેના પ્રમુખ બનાવ્યા છે. અત્યારસુધી ભદોરિયા વાયુસેનાના ઉપ-પ્રમુખ હતા. આજે એમણે વાયુસેના પ્રમુખનો હોદો સંભાળ્યો છે. તેમણે જૂન 1980મા IAFના ફાઇટર સ્ટ્રીમમાં કમીશન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદથી તેઓ અલગ-અલગ પદ પર પોતાની શૈલી દેખાડી ચૂકયા છે.

એરમાર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા

Intro:Body:

एयरमार्शल आरके सिंह भदौरिया बने नए IAF चीफ, बीएस धनोवा ने सौंपी कमान

भारतीय वायुसेना प्रमुख बीएस धनोआ आज रिटायर हो गए. एयरमार्शल राकेश कुमार सिंह भदौरिया आज नए वायुसेना प्रमुख के तौर पर नियुक्त किए गए. पढ़ें पूरी खबर...

BS ધનોઆ થયા રિટાયર ,RKS ભદૌરિયા બન્યા નવા વાયુસેના પ્રમુખ 

ભારતીય વાયુસેનાના પ્રમુખ BS ધનોઆ આજે રિટાયર થઇ ગયા છે. એરમાર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાની આજે નવા વાયુસેના પ્રમુખ તરીકે નીમણુક કરવામા આવી છે.

નવી દિલ્હી: ભારતીય વાયુસેના પ્રમુખ BS ધનોઆ આજે એટલે કે સોમવાર સવારે રિટાયર થયા છે. એમની જગ્યા એરમાર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ લીધી છે.

રિટાયરમેન્ટ પહેલા BS ધનોઆ નેશનલ વૉર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલી અર્પણ કરવા પહોંચ્યા હતા. BS ધનોઆએ એરમાર્શલ અરુપ રાહાના રિટાયર થયા બાદ 31 ડિસેમ્બર 2016એ પોતાનું પદ ગ્રહણ કર્યું હતું.

BS ધનોઆનો જન્મ પૂર્વ બિહાર (જે હાલ ઝારખંડ છે)મા થયો હતો. ધનોઆના પિતા IAS અધિકારી હતા. ધનોઆએ ભારતીય રાષ્ટ્રીય સૈન્ય મહાવિદ્યાલય દેહરાદુન અને રાષ્ટ્રીય રક્ષા અકાદમી પુણેથી અભ્યાસ પૂર્ણ કર્યો. એમણે 1992મા વેલિંગટનની રક્ષા સેવા સ્ટૉફ કૉલેજથી શિક્ષણ લીધું.

કેન્દ્ર સરકારે એરમાર્શલ RKS ભદૌરિયાને નવા વાયુસેના પ્રમુખ બનાવ્યા છે. અત્યારસુધી ભદૌરિયા વાયુસેનાના ઉપ-પ્રમુખ હતા. આજે એમણે વાયુસેના પ્રમુખનો હોદો સંભાળ્યો છે. એમણે જૂન 1980મા IAFના ફાઇટર સ્ટ્રીમમા કમીશન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદથી તેઓ અલગ-અલગ પદ પર પોતાની શૈલી દેખાડી ચૂકયા છે.

नई दिल्ली: भारतीय वायुसेना प्रमुख (Chief of the Indian Air Force) बीएम धनोआ आज यानि सोमवार सुबह सेवानिवृत हो गए. इनकी जगह एयरमार्शल राकेश कुमार सिंह भदौरिया ने ली है.

रिटायरमेंट से ठीक पहले बीएस धनोआ नेशनल वॉर मेमोरियल पर श्रद्धांजलि अर्पित करने पहुंचे. बीएस धनोआ ने एयर मार्शल अरुप राहा के रिटायर होने के बाद 31 दिसंबर 2016 को पद ग्रहण किया था.

बीएस धनोआ का जन्म पूर्व बिहार (जो अब झारखंड है) में हुआ था. धनोआ के पिता आईएएस अधिकारी थे. धनोआ ने भारतीय राष्ट्रीय सैन्य महाविद्यालय देहरादून और राष्ट्रीय रक्षा अकादमी पुणे से पढ़ाई पूरी की. उन्होने 1992 में वेलिंगटन के रक्षा सेवा स्टॉफ कॉलेज से शिक्षा ग्रहण की.

केंद्र सरकार ने एयर मार्शल आरकेएस भदौरिया को अगला वायुसेना प्रमुख चुना है. फिलहाल अभी तक भदौरिया वायुसेना के उप प्रमुख थे. आज वे वायसेना प्रमुख का पदभार ग्रहण कर चुके हैं. उन्होंने जून 1980 में आईएएफ के फाइटर स्ट्रीम में कमीशन हासिल किया था. इसके बाद से वे अलग-अलग पदों पर अपनी प्रतिभा दिखा चुके हैं.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.