ETV Bharat / bharat

પા પા પગલે પણ ભારતે મેળવી શાનદાર જીત

સ્પોર્ટ્સ ડેસ્ક:  વર્લ્ડકપની 28મી મેચમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે ભારતે અફઘાનિસ્તાનને 11 રને હરાવ્યું હતું. આ સાથે જ ભારતે વર્લ્ડકપમાં પોતાની 50મી જીત મેળવી છે.

સૌજન્ય twetter/ cricket world cup
author img

By

Published : Jun 22, 2019, 11:19 PM IST

Updated : Jun 22, 2019, 11:36 PM IST

ભારત અને અફધાનિસ્તાન વચ્ચે સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે આજે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 225 રન બનાવ્યા હતા. જેમાં ભારત તરફથી વિરાટ કોહલીએ સર્વાઘીક 67 રન બનાવ્યાં હતા અને કેદાર જાધવની લડાયક 52 રનની ઇનિંગ્સના સહારે ભારતે સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. જેના જવાબમાં અફધાનિસ્તાન 213 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી જેમાં શામીએ ચાર, ચહલ, બુમરાહ અને પાંડ્યાએ બે-બે વિકેટ હાંસિલ કરી ભારતને જીત અપાવવામાં મહત્વપુર્ણ ભુમિકા ભજવી હતી. અફધાનિસ્તાન તરફથી મેરેથોન ઇનિંગ્સ રમી સન્માનજનક સ્કોર સુધી પહોંચાડનાર મહોમ્મદ નાબીએ 52 રન બનાવ્યાં હતાં છતા પણ ટીમની હાર થઇ હતી.

આજની મેચમાં મહત્વની વાત એ રહી કે મેચના પરીણામના અંતે મોહમ્મદ શામી એ હેટ્રિક ઝડપી અને ભારતને જીત આપવામાં મહત્વની ભુમીકા ભજવી હતી.

Intro:Body:

પા પા પગલે પણ ભારતે મેળવી શાનદાર જીત 

again win india against afghanistan

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને અફધાનિસ્તાન વચ્ચે સાઉથેપ્ટન ખાતે આજે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 225 રન બનાવ્યા હતા. જેમાં ભારત તરફથી વિરાટ કોહલીએ સર્વાઘીક 67 રન બનાવ્યાં હતા અને કેદાર જાધવની લડાયક 52 રનની ઇનિંગ્સના સહારે  ભારતે સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. જેના જવાબમાં અફધાનિસ્તાન 213 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી અને તેમાં અફધાનિસ્તાન તરફથી મેરેથોન ઇનિંગ્સ રમી સન્માનજનક સ્કોર સુધી પહોંચાડનાર મહોમ્મદ નાબીએ 52 રન બનાવ્યાં હતાં છતા પણ ટીમની હાર થઇ હતી

આજની મેચમાં મહત્વની વાત એ રહી કે મેચના પરીણામના અંતે મોહમ્મદ શામી એ હેટ્રિક ઝડપી અને ભારતને જીત આપવામાં મહત્વની ભુમીકા ભજવી હતી. 

Conclusion:
Last Updated : Jun 22, 2019, 11:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.