ETV Bharat / bharat

પાણી-કુજાસૂ મોટરમાર્ગમાં અકસ્માત, 5ના મોતની આશંકા - પાણી-કુજાસૂ મોટરમાર્ગમાં અકસ્માત, 5ના મોતની આશંકા

ચમોલી: ઉત્તરાખંડના ચમેલી જિલ્લાાના પાણી-કુજાસૂ મોટરમાર્ગમાં અલ્ટો કારનો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 5 લોકોના મોતની થયા હોવાની આશંક સેવાઈ રહી છે.

અકસ્માત
author img

By

Published : Oct 22, 2019, 7:58 AM IST

ઉત્તરાખંડના ચમેલી જિલ્લાાના પાણી-કુજાસૂ મોટરમાર્ગમાં અલ્ટો કારનો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આવે છે. મળતી માહિતી મુજબ કાર કર્ણપ્રયાગથી કુજાસૂ જઇ રહીં હતી.

આ અકસ્માત સોમવારે સાંજે 4 વાગ્યે સર્જાયો હતો. પરંતુ ગ્રામલોકોને સાંજ 8 વાગ્યે અકસ્માત અંગેની જાણકારી મળી હતી. અકસ્માતની જાણ થતા પોલીસ અને NDRFની ટીમ ઘટના સ્થળે રવાના થઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.