ETV Bharat / bharat

એપીજે અબ્દુલ કલામે વીરભદ્ર સરકારને આપ્યા હતા પ્રગતિના 9 સૂત્ર

શિમલા: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેનના નામથી જાણીતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો આજે જન્મદિવસ છે. અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ તામિલનાડુના રામેશ્વરમમાં થયો હતો. તેઓ ખુબ જ દૂરદર્શી પણ હતા. ભારતને સફળતાના રસ્તે લઈ જવા માટે તેમની પાસે દિર્ઘદ્રષ્ટિ હતી. 15 વર્ષ પહેલા હિમાલય પ્રવાસ દરમિયાન અબ્દુલ કલામે અહીં વિધાનસભાને સંબોઘિત કરી હતી. ત્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને ગંગૂરામ મુસાફિર વિધાનસભાના અધ્યક્ષ હતા.

Abdul Kalam
author img

By

Published : Oct 15, 2019, 6:13 PM IST

વિધાનસભામાં પોતાના યાદગાર ભાષણમાં કલામે હિમાલયની તરક્કી અને સમૃદ્ધીને ગતિના માર્ગે ચલાવવા માટે કેટલાક સૂત્રો આપ્યા હતા.

કલામ હિમાલય પ્રવાસે
કલામે હિમાલય પ્રવાસે

23 ડિસેમ્બર 2004ને ગુરુવારના દિવસે કલામે હિમાચલ વિધાનસભાને સંબોધિત કરી હતી.

કલામ હિમાલય પ્રવાસે
કલામે હિમાલય પ્રવાસે

કલામે કહ્યુ હતું કે, હિમાચલની ઝડપથી સફળતા માટે સાક્ષરતા, કૌશલ વિકાસ, શિક્ષા તેમજ સ્વાસ્થય સુરક્ષા, ગ્રામીણોને શહેર જેવી સુરક્ષા મળે, મેડિસિનલ-હાર્ટીકલ્ચર, એરોમેટિક પ્લાન્ટ્સ, સઘન બાગાયત, જળ સંસાધનોનું સંચાલન, જળવિદ્યુત ક્ષમતા, માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી (આઇસીટી), પર્યટન અને મૂલ્ય વર્ધક કાપડ ઉદ્યોગ સહિત અનેક બાબતો પર ધ્યાન આપવાનું કહ્યું હતુ.

કલામ હિમાલય પ્રવાસે
કલામે હિમાલય પ્રવાસ દરમિયાન વીરભદ્ર સરકારને આપ્યા પ્રગતિના 9 સૂત્ર

અબ્દુલ કલામે આ સૂત્રો પર તેમનું મંતવ્ય પણ આપ્યું હતુ. વિધાનસભાને સંબોધિત કરતા કહ્યું કે, તેઓને એ વાત પર ગર્વ હોવો જોઈએ કે, તેમને જનતાની સેવા કરવાની તક મળી.

કલામ હિમાલય પ્રવાસે
હિમાલય આવેલા અબ્દુલ કલામે વિધાનસભાને સંબોઘિત કરી હતી

કલામે શિમલામાં છોડ પણ વાવ્યો હતો. તેમજ તેઓએ બાળકો સાથે પણ વાતચીત કરી હતી.

કલામ હિમાલય પ્રવાસે
તેમણે શિમલામાં છોડનું વાવેતર કર્યું

हिमाचल आकर देवभूमि को तरक्की के नौ सूत्र बता गए थे कलाम
शिमला। मिसाइल मैन बेहद दूरदर्शी भी थे। भारत को तरक्की के रास्ते पर ले
जाने के लिए उनके पास कई सूत्र थे। ऐसे ही कुछ सूत्र वे हिमाचल आकर
देवभूमि को भी प्रदान कर गए थे। आज से 15 साल पहले हिमाचल आए एपीजे
अब्दुल कलाम ने यहां विधानसभा को संबोधित किया था। तब राज्य में कांग्रेस
की सरकार थी और गंगूराम मुसाफिर विधानसभा अध्यक्ष। विधानसभा में अपने
यादगार भाषण में कलाम ने हिमाचल को तरक्की और समृद्धि के रास्ते पर तीव्र
गति से चलने के लिए नौ सूत्र बताए थे।
23 दिसंबर 2004 को गुरूवार के दिन कलाम ने हिमाचल विधानसभा को संबोधित
किया था। कलाम ने तब नौ सूत्र देते हुए कहा था कि हिमाचल को तेजी से
तरक्की पाने के लिए साक्षरता, कौशल विकास, शिक्षा व स्वास्थ्य सुरक्षा,
ग्रामीणों को शहरी इलाकों जैसी सुविधाएं प्रदान करना,
मेडिसिनल-हार्टीकल्चर, एरोमैटिक प्लांट्स सहितत सघन बागवानी, जलस्रोतों
का प्रबंधन, जलविद्युत क्षमता का वैज्ञानिक दोहन, इन्फार्मेशन एंड
कम्यूनिकेशन तकनीक (आईसीटी), पर्यटन व मूल्य वर्धित वस्त्र उद्योग पर
ध्यान देना होगा। उन्होंने इन सूत्रों पर विस्तार के साथ अपना मत व्यक्त
किया था।
विधानसभा सदस्यों को संबोधित करते हुए कलाम ने कहा कि उन्हें इस बात पर
गर्व होना चाहिए कि जनता की सेवा का उन्हें मौका मिला है। कलाम ने शिमला
में एक पौधा भी रोपा था। इसके अलावा उन्होंने राज्य अतिथि गृह पीटरहॉफ
में एनसीसी कैडेट्स व एनएसएस के स्वयंसेवियों सहित बच्चों को भी मूल्यवान
बातें बताई थीं। इन सभी अवसरों पर उन्होंने हिमाचल की खूबसूरती के यहां
के शांत वातावरण का जिक्र करते हुए राज्य के लोगों के मेहनतकश स्वभाव को
खूब सराहा था।
हिमाचल के मुख्यमंत्री वीरभद्र सिंह के अनुसार एपीजे अब्दुल कलाम भारत
मां के सच्चे सपूत थे। वीरभद्र सिंह ने अपनी फेसबुक वॉल पर कलाम के चित्र भी पोस्ट किए थे। तत्कालीन
विधानसभा अध्यक्ष गंगूराम मुसाफिर के मुताबिक
कलाम के व्यक्तित्व में गजब का आकर्षण था। 
--
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.