ETV Bharat / bharat

આત્મનિર્ભર ભારત અને ફેરીયાઓ

author img

By

Published : Jun 4, 2020, 9:07 PM IST

શેરી અને ગલીઓમાં ફરીને વેપાર ધંધો કરતા ફેરીયાઓ માટે ખાસ પાંચ હજાર કરોડની લોનની સુવિધા યોજના. આ યોજનામાં કાર્યકારી મૂડી તરીકે રૂ. 10,000 રૂપિયા આપવામાં આવશે.

ો
આત્મનિર્ભર ભારત અને ફેરીયાઓ

હૈદરાબાદઃ નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ 50 લાખ શેરી વિક્રેતાઓ (રાજ્ય સરકારો પાસેથી એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ ) ને લાભ થશે અને આ ક્ષેત્રમાં 5,000 કરોડ આપવામાં આવશે. નાણાં મંત્રાલયે વધુ માં જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટના ઉપયોગ અને સમયસર ચુકવણી ને નાણાકીય પુરસ્કારો રૂપી પ્રોત્સાહન મળશે.

ો
આત્મનિર્ભર ભારત અને ફેરીયાઓ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તૈયાર કરેલા એક અહેવાલમાંજણાવ્યું છે કે દેશના ટોચના દસ રાજ્યોમાં 35 લાખ શેરી વિક્રેતાઓ છે, જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 7..8 લાખ વિક્રેતાઓ છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં 5. લાખ વિક્રેતાઓ છે. બેન્કિંગ ચેનલદ્વારા, સરકાર, મુદ્રા યોજના હેઠળ શિશુ લોન ધારકોને, શેરી વિક્રેતાઓઅને ખેડુતો ને પણ મદદ કરી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કેશેરી વિક્રેતાઓ માટે સરળ રીતે ક્રેડિટ મળે તે તાકીદે આવશ્યક છે કારણ કે તેઓ પરતાળાબંધીની મહત્તમ અસર જોવા મળી છે .

ો
આત્મનિર્ભર ભારત અને ફેરીયાઓ

ચિંતાઓ

બેંકોને આ ક્ષેત્રમાં અનેતે પણ આટલા મોટા પાયે લોન આપવાનો અનુભવ નથી અને તેમની પાસે આ ક્ષેત્ર માટે રચાયેલ યોજનાનથી. જો કે કેટલીક મુદ્રા લોન આવા ઉદ્યોગોને આપવામાં આવી છે.

બેંકો પાસે આ ક્ષેત્રના લોન લેનારાઓની ની શાખનું મૂલ્યાંકન કરવાની કુશળતા નથી કારણકે મોટાભાગના શેરી વિક્રેતાઓ પાસે કોઈ ક્રેડિટ ઇતિહાસ ઉપલબ્ધ નથી.

બેન્કરો શેરી વિક્રેતા લોનમાં રાજકીય મધ્યસ્થી થી ડરતા હોય છે. જો ખરેખર આવુંથાય, તો 5000 કરોડ રૂપિયાનીઆ યોજનાનો મોટો દુર્વિનિયોગ અને દુરઉપયોગથવાની શક્યતાઓ છે. બેન્કરોના કહેવા મુજબ, મુદ્રા લોન યોજનામાં આ મોટા પ્રમાણમાં થાય છે.

આમાંની મોટાભાગની લોનકાર્યકારી મૂડી તરીકે વ્યવસાયમાં રોકાણ કરવાને બદલે વપરાશ હેતુ માટે જશે. આ પરિસ્થિતિમાંચુકવણી મુશ્કેલ બનાવશે. દેશવ્યાપી લોકડાઉનને કારણે શેરી વિક્રેતાઓ 50 દિવસથી વધુસમયથી કામકાજથી દુર છે.

સ્ત્રોત : મીડિયા અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.