ETV Bharat / bharat

ફેસબુકીયા પ્રેમમાં ફસાયો યુવાન, ઈંડોનેશિયામાં બંધક બનાવાયો

જીંદઃ ફેસબુક પર પ્રેમ કરી હરિયાણાના જીંદના ઠાઠરવ ગામનો યુવાન ઈંડોનેશિયા તો પહોંચી ગયો પરંતુ ત્યાં પહોંચીને તે મુશ્કેલીમાં મુકાયો છે. સોશિયલ મીડિયા પર આ યુવાનનો એક ઓડિયો વાઈરલ થયા પછી તેના પરિવાર જનોને તે ફસાયો હોવાની જાણ થઈ હતી. તે સલામત રીતે ઘરે પરત આવે તે માટે તેના પરિવારના સભ્યોએ માગ કરી છે. ઓડિયોમાં ફસાયેલા યુવક ભીમસિંહે દાવો કર્યો હતો કે તેને બંધક બનાવાયો છે. તેમજ તેને માર મરાય રહ્યો છે.

ફેસબુકીયા પ્રેમમાં ફસાયો યુવાન, ઈંડોનેશિયામાં બંધક બનાવાયો
author img

By

Published : Sep 1, 2019, 12:00 AM IST

આ અંગે ભીમસિંહની માતા રાજબાલાએ જણાવ્યુ હતું કે, ભીમસિંહ મલેશિયા રહીને આવ્યો હતો. ત્યારપછી તેને ફેસબુક પર ત અલીશા નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. ભીમસિંહે કહ્યુ હતું કે તે ઈંડોનેશિયા જશે અને અલીશા સાથે લગ્ન કરશે. તેણે ઈંડોનેશિયામાં જ સ્થાયી થવાની વાત કરી હતી. ભીમસિંહ સાથે તેમની 22 જુલાઈએ છેલ્લીવાર વાત થઈ હતી. 23 જુલાઈએ ઈંડોનેશિયા જવાનું કહ્યુ હતું. થોડા દિવસ પછી ભીમસિંહનો મેસેજ આવ્યો હતો કે, તે પરત આવી રહ્યો છે અને રસ્તામાં છે. તેમજ વારંવાર રાંચી તો ક્યારેક દિલ્હી હોવાનું કહેતો હતો.

ફેસબુકીયા પ્રેમમાં ફસાયો યુવાન, ઈંડોનેશિયામાં બંધક બનાવાયો

31 ઓગષ્ટે તે ઘરે આવી જશે એમ જણાવ્યુ હતું. પરંતુ હવે ભીમસિંહનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં તેે બોલે છે કે, તેને બંધક બનાવાયો છે. તેને ઈંજેક્શન અને બ્લેડ મરાય રહ્યા છે. તેને અસહ્ય પીડા અપાઈ રહી છે. તેના આ ઓડિયોથી પરિવાર ચિંતામાં મુકાયો છે. તેમણે પોલીસ અધિકારીને મળી પોતાના પૂત્રને પરત લાવવા મદદ માગી છે.

Intro:फेसबुक जरिए बनी दोस्त से मिलने के लिए ढाठरथ गांव का रहने वाला भीम सिंह उर्फ साहिल इंडोनेशिया तो पहुंच गया मगर वहां जाने के बाद वह फंस गया। सोशल मीडिया पर भीम सिंह का आडियो वायरल होने के बाद परिजनों को उसके वहां फंसे होने का पता चला। भीम सिंह की मां राजबाला ने गांव के लोगों के साथ पुलिस अधिकारियों से मुलाकात की और भीम को सकुशल घर लाने की गुहार लगाई। वहीं वायरल आडियो में भीम सिंह ने दो लोगों द्वारा बंधक बनाने का आरोप लगाया है। साथ ही कहा है कि उसे यातनाएं दी जा रही हैं। उसके पैर में इंजेक्शन लगाए जा रहे हैं और हाथों को ब्लेड से काट दिया गया है। इसके बाद से परिजन सकते में हैं। एसएसपी ऑफिस पहुंची भीम सिंह की मां राजबाला ने बताया कि उसका बेटा दो माह पहले टूरिस्ट वीजा पर इंडोनेशिया के सियांजुर शहर गया था। भीम सिंह की मां राजबाला विधवा है और भीम सिंह के अलावा एक बेटा व एक बेटी है। ऐसे में भीम सिंह तक पैसे पहुंचाने के लिए उसने अपना घर भी गिरवी रख दिया है। वहीं अधिकारियों ने विदेश मंत्रालय से संपर्क कर जल्द ही भीम सिंह की रिहाई करवाने का आश्वासन दिया है।Body:

भीम सिंह की मां राजबाला ने बताय कि बेटे से उसकी वीडियो कॉल पर बात भी होती रही लेकिन अचानक से बात बंद हो गई। करीब एक महीने से सिर्फ मैसेज के जरिये ही बात हो पा रही हैं। भीम सिंह की मां ने कहा कि उसके बेटे को इंडोनेशिया में बंधक बनाया गया है। उसके हाथ व पैर पर ब्लेड से चीरे लगाए गए हैं। राजबाला के अनुसार बंधक बनाने वाले लोग भीम सिंह का गुप्तांग काटकर धर्म परिवर्तन की धमकी दे रहे हैं। इंडोनेशिया जाने से पहले भीम सिंह घर से दो लाख रुपये लेकर गया था। इसके बाद उसके मैसेज आते रहे और हम उसे पैसे भेजते रहे। थोड़े-थोड़े करके करीब चार लाख रुपये और भेज चुके हैं।

बाईट - राजबाला , भीम सिंह की मां

भीम सिंह की मां राजबाला के अनुसार इससे पहले भी भीम सिंह मलेशिया में रहने के बाद आया था। यहां आने के बाद वह फेसबुक पर अलीशा नामक युवती से चैटिंग करता था। भीम सिंह ने कहा था कि वह इंडोनेशिया जाएगा और अलीशा से शादी करेगा। भीम सिंह ने वहीं काम करने की बात भी कही थी। भीम सिंह से उनकी अंतिम बार बात 22 जुलाई को हुई थी। तब उसने 23 जुलाई को इंडोनेशिया से रवाना होने की बात कही थी। इसके बाद से सिर्फ मैसेज के जरिये ही संपर्क हो पा रहा है। जब उन लोगों ने इंतजार करने के बाद फोन किया तो भीम सिंह का मैसेज आया कि वह आ रहा है और रास्ते में है। इस दौरान वह कभी रांची तो कभी दिल्ली होने की बात कहता रहा। इसके बाद भीम सिंह ने 31 अगस्त को वापस आने की बात कही थी। अब सोशल मीडिया पर आडियो वायरल होने से उन्हें हकीकत का पता चला है। भीम ने कहा है कि उसे दो लोगों ने बंधक बनाया है।

कैंसर पीड़ित की मदद के नाम पर हुआ संपर्क
वायरल आडियो में बताया जा रहा है कि भीम सिंह का संपर्क इंडोनेशिया की युवती से कैंसर पीड़ित एक बच्चे के इलाज के नाम पर हुआ। इसके बाद भीम और लड़की चैटिंग होती रही। बच्चे के इलाज के लिए भीम सिंह को इंडोनेशिया बुला लिया गया। जब वह इंडोनेशिया पहुंचा तो उसे वहां पर बंधक बना लिया गया।

बाईट - रामफल , पडोसी Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.