ETV Bharat / bharat

રાજસ્થાનઃ ભિલવાડામાં ગધેડાની ચોરીનો કિસ્સો, 5 વર્ષ બાદ મળ્યો માલિકને હાથ લાગ્યો

author img

By

Published : Jul 8, 2020, 2:30 PM IST

ભિલવાડા જિલ્લાના કોટડી વિસ્તારમાં એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. જેમાં પોલીસ સ્ટેશનમાં ઘણા પ્રકારના કેસો આવે છે, પરંતુ એક ગધેડાનો કેસ પોલાસ મથક પહોંચ્યો છે. જ્યાં ગધેડાનો અસલી માલિકે ફરિયાદ નોંધાવી ગધેડા પર તેમનું સ્વામિત્વ જતાવ્યુ છે. જેના પર પોલીસે ચિકિત્સકો પાસે ગધેડાના સ્વાસ્થ્યનું પ્રરિક્ષણ કરાવી ગધેડાને તેના માલિકને સોંપ્યો છે.

A unique case of donkey theft in Bhilwara, Rajasthan, was found by the owner after 5 years
રાજસ્થાનના ભિલવાડામાં ગધેડાની ચોરીનો અનોખો કિસ્સો, 5 વર્ષ બાદ મળ્યો માલિકને

ભીલવાડઃ 5 વર્ષ પહેલા ચોરી થયેલા ગધેડાનો કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. જેના માલિકે જાહેર કરાયેલી સાબિતી પછી મંદિરે જઈ થયો ખુલાસો થયો, આજ સુધી આપણે 2 પક્ષોને જમીન-મિલકત , સ્થિર-અસ્થિર સંપત્તિ માટે પોલીસ સ્ટેશન કે અદાલતના ચક્કર લગાવતા જોયા હશે, પરંતુ આ જમાનામાં માણસ અને પશુ વચ્ચેનો પ્રેમ પણ જોવા મળે છે.

જિલ્લાના કોટડી સ્ટેશન અધિકારી સુરેશ કુમાર ચૌધરીએ જણાવ્યુ કે, એક વ્યકિતએ ફરિયાદ કરી કે, અન્ય કોઈ સમાજનો એક વ્યક્તિ તેમના ગધેડાના લઈ ગયા છે. આ ફરિયાદ પર પોલીસે ગધેડાને લઈ જનારા વ્યકિતને સ્ટેશન પર બોલાવ્યા અને બંન્ને પક્ષોએ ગધેડા પર પોતાના માલિકી હક જતાવ્યો, ત્યાર બાદ પોલીસે બંન્ને પક્ષો પાસેથી ગધેડા સંબંધિત પુરાવા માંગ્યા, જેમાં એક પક્ષે તેની ઉંમર 7 વર્ષ જણાવી તો બીજા પક્ષે 12 વર્ષની ઉંમર કહી. આ પછી પશુ ચિકિત્સકને સ્થળ પર બોલાવવામાં આવ્યા, તેમજ ગધેડાનું સ્વાસ્થ્ય પરિક્ષણ કરવામાં આવ્યુ. સ્વાસ્થ્ય પરિક્ષણ દરમિયાન તેની ઉંમર 10 વર્ષથી વધારે જાણવા મળી. ડોક્ટરી તપાસ દરમિયાન પુરાવા આધારિત ગધેડાને તેમના સાચા માલિક રામદેવ બાગરિયાને સોંપવામાં આવ્યો. તો આવી રીતે થઈ ગધેડા બાદલની ઓળખાણ.

ચાંદ ખેડીના રામદેવના પિતા અનંદા બાગરિયાના ગધેડાની 5 વર્ષ પહેલા ચોરી થઈ હતી. 3 દિવસ પહેલા રામદેવ ચાવંડિયા તેમના ગામથી કોટડી તરફ આવી રહ્યો હતો. માનસિંહજીની ઝૂંપડી પાસે ઘેંટાના ટોળા વચ્ચે ગધેડાને જોયો, અને તેમણે બાદલ કહી બોલાવ્યો, અવાજ સાંભળીને તરત જ ગધેડો દોડી રામદેવ પાસે આવ્યો, રામદેવે ગધેડાને બિસ્કિટ ખવડાવ્યા અને ઘેંટાના ગોવાળને ગધડાને તેમને સોંપવા કહ્યુ, જ્યારે ગોવાળે ઈન્કાર કર્યો બાદ રામદેવ કોટડી સ્ટેશન પહોંચ્યો અને ગોવાળ વિરૂદ્ધ ગધેડા ચોરીની ફરિયાદ નોંધાવી.

રિપોર્ટ બાદ પોલીસે ગોવાળને પોલીસ સ્ટેશન બોલાવ્યો, અહીં બંને પક્ષો ગધેડા પર પોતાના હકનો દાવો કરી રહ્યા હતા, ત્યારબાદ પોલીસે પુરાવા રજૂ કરવા કહ્યું, પાંચ વર્ષ પહેલા રામદેવનો ફોટોગ્રાફ, કાનની પાસે પડેલા કીડા અને તેના નિશાન વગેરેની સારવાર કરતો હતો. ચોરી કરનારી પાર્ટીએ સ્વીકારવાની ના પાડી હતી. આ પછી ગધેડાને કોટડી શ્યામના દરબારની બહાર લઈ જવામાં આવ્યો, જ્યાં મંદિર પાસે ગધેડો બાંધવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેને તે ખોલી શકે, રામદેવે ગધેડો ખોલ્યો. બાદ ખુશી ખુશી ઘર બાદલ ગધેડોને લેવા માટે સમગ્ર પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.