ETV Bharat / bharat

CWCની બેઠક શરૂ, રાહુલ અન ેસોનિયા ગાંધી ચર્ચાથી દુર

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના રાજીનામા બાદ બનેલી અસમંજસની સ્થિતિ અને નેતૃત્ત્વને લઈ ઉદ્ભવેલા સંકટને ખતમ કરવાના પ્રયાસો સાથે કોંગ્રેસે CWCની બેઠક પુર્ણ કરી નાખી છે. આ બેઠક હાલમાં સાંજના 4 વાગ્યા સુધી કેન્સલ કરવામાં આવી છે. જે 4 કલાકે ફરી શરૂ થશે અને સાંજના 9 સુધી ચાલશે. સુત્રોના જણાવ્યાં અનુસાર આ બેઠકની પુર્ણતાની સાથે જ નવા અધ્યક્ષની ધોષણા થઇ શકે છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Aug 10, 2019, 10:35 AM IST

Updated : Aug 10, 2019, 3:23 PM IST

પાર્ટીના સંગઠન મહાસિચવ કેસી વેણુગોપાલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 10 ઓગસ્ટે કાર્યાલય ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ કમીટીની બેઠક થશે. જેથી માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોંગ્રેસના નવા અધ્યક્ષ અંગે નિર્ણય લેવાઈ શકે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક શરૂ થઈ ગઈ છે. જેમાં સોનિયા ગાંધીએ કહ્યું, હું અને રાહુલ અધ્યક્ષ પદ માટે ચર્ચા-વિચારણામાં હાજર નહીં રહીએ. નવા અધ્યક્ષની ચર્ચા માટે સીડબ્લ્યૂસીના પાંચ સભ્યોને પાંચ હિસ્સામાં વહેંચી દેવામાં આવ્યા છે. તેઓ દરેક રાજ્યથી આવેલા નેતાઓ સાથે વાત કરશે.

CWCની આ બેઠકમાં રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ જેવા કે અહેમદ પટેલ, પી. ચિદમ્બરમ, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રિયંકા ગાંધી વાડ્રા, સચિન પાયલોટ, જિતિન પ્રસાદ અને સિદ્ધારમૈયા લોકો ઉપસ્થિત રહ્યા છે. બેઠક દરમિયાન નેતાઓ અધ્યક્ષ પદ માટે પ્રિયંકા વાદ્રાના નામનું સુચન કર્યુ છે. નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં મલ્લિકાર્જુન ખડગે અને મુકુલ વાસનિક સૌથી આગળ છે.

નવા અધ્યક્ષ અંગે ચર્ચા

લોકસભા ચૂંટણીનું પરિણામ અને રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસની આજે બેઠક શરૂ છે. શુક્રવારે નવા અધ્યક્ષને લઈ વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિઘંવીએ કહ્યું હતું કે એવા અધ્યક્ષની પસંદગી કરવી જોઈએ જે સહમતી સાથે આગળ ચાલે.

જલદી નિર્ણય

તો બીજી બાજુ કોંગ્રેસની કમાન સંભાળવા માટે શશિ થરુરે સ્પષ્ટ કહ્યું હતું કે અસમંજસની સ્થિતિનો અંત લઇ આવી નવા અધ્યક્ષની નિમણુંક જલ્દી કરવી જોઈએ. નવા અધ્યક્ષની યાદીમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત અને સુશિલ કુમાર સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે.

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાએ એક ટ્વિટ કરી રાહુલ ગાંધીને સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના નામ પર વિચાર કરવા જણાવ્યું છે.

Intro:Body:

અજમંજસની સ્થિતિ વચ્ચે CWCની બેઠક, નવા અધ્યક્ષ અંગે નિર્ણય લેવાની શક્યતા

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના રાજનામા બાદ બનેલી અજમંજસની સ્થિતિ અને નેતૃત્ત્વને લઈ ઉદ્ભવેલા સંકટને ખતમ કરવાના પ્રયાસો સાથે કોંગ્રેસ આજે એટલે કે શનિવારે CWC બેઠક યોજી છે. આ બેઠકમાં કોંગ્રેસના નવા અધ્યક્ષ અંગે નિર્ણય લેવાઈ તેવી પુરી શક્યતા છે.

પાર્ટીના સંગઠન મહાસિચવ કેસી વેણુગોપાલે ટ્વિટ કરી જણાવ્યું કે 10 ઓગસ્ટે કાર્યાલય ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ કમેટીની બેઠક થશે. જેથી માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોંગ્રસેના નવા અધ્યક્ષ અંગે નિર્ણય લેવાઈ તેવી પુરી શક્યતા છે. 

નવા અધ્યક્ષ અંગે ચર્ચા

લોકસભા ચૂંટણીનું પરિણામ અને રાહુલ ગાંધીના રજીનામા બાદ કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસની આજે બેઠક યોજાવાની છે. નવા અધ્યક્ષને લઈ વરિષ્ઠ નેતા  અભિશેક મનુ સિઘંવીએ કહ્યું હતું કે એવા અધ્યક્ષની પસંદગી કરવી જોઈએ જે સહમતી સાથે આગળ ચાલે. 

જલદી નિર્ણય  

શશિ થરુરે સ્પષ્ટ કહ્યું હતું કે અજમંજસની સ્થિતિનો અંત લાવી નવા અધ્યક્ષની નિમણુક જલદી કરવી જોઈએ. નવા અધ્યક્ષની યાદીમાં મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત અને સુશિલ કુમાર સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. 

Conclusion:
Last Updated : Aug 10, 2019, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.