ETV Bharat / bharat

કોરોનાના ખોટા સમચારા સામે આ કાર્ટૂનિસ્ટ લડી રહ્યો છે લડાઇ - કાર્ટૂનિસ્ટ

આસામમાં યુવા કાર્ટૂનિસ્ટે પોતાની કળા દ્વારા લોકોને કોવિડ-19 સામે જાગૃત કરવા અભિયાન શરૂ કર્યું. પરંતુ અનિશ્ચિતતા અને ખોટા સમાચાર સામે પણ અમૂક પગલા ભર્યા છે.

Etv Bharat, Gujarati News, Assam News, Covid 19, Cartoon
a fight against COVID-19, fake news through cartoons in assam
author img

By

Published : May 2, 2020, 10:24 AM IST

ગુવાહાટીઃ આવા સમયમાં જ્યારે કોવિડ-19 સંક્રમણે તમામમાં ભય પેદા કર્યો છે, ત્યારે આસામામાં એક યુવા કાર્ટૂનિસ્ટે પોતાની કળાના માધ્યમથી લોકોને કોવિડ-19 સામે જાગૃત કરવા અભિયાન શરૂ કર્યું. પરંતુ અનિશ્ચિતતા અને ખોટા સમાચાર સામે પણ અમુક પગલા લીધા છે.

Etv Bharat, Gujarati News, Assam News, Covid 19, Cartoon
કાર્ટૂન દ્વારા જાગૃતિ

જી હા, અનામિકા રૉય મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી આસામના નિવાસી કાર્ટૂનિસ્ટ નિતુપર્ણા રાજવંશીએ મોટાભાગે સોશિયલ મીડિયા પર આ અભિયાન લૉન્ચ કર્યું હતું.

તેમનો હેતુ માત્ર કોરોના વાઇરસ વિશે જાગૃતિ ફેલાવવાનો જ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર અત્યારે ફેલાયેલા સેંકડો નકલી સમાચારોનો પર્દાફાશ કરવાનો પણ છે.

રાજવંશી કહે છે કે, લોકડાઉનથી લોકો અમુક અંશે સોશિયલ મીડિયા તરફ ઝૂક્યા છે. આ સ્થિતિનો લાભ ઉઠાવતા કેટલાક જૂથોએ સોશ્યલ મીડિયાના પૃષ્ઠોને બનાવટી સમાચારથી ભર્યા છે. તેની સમાજમાં નકારાત્મક અસર થઈ રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, હું લોકોને કારોના વાઇરસ અને તેના પ્રભાવ વિશે જાગૃત કરવા માટે કાર્ટૂન બનાવી રહ્યો છું. મેં કોમવાદ અને અંધશ્રદ્ધા વગેરે વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી કોરોના ચેપની આ પરિસ્થિતિનો સામનો કરી શકાય. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, લોકડાઉન દરમિયાન કાર્ટૂન દ્વારા લોકોની દુર્દશાને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તમને જણાવીએ તો રાજવંશી સુભમ નામની સ્વૈચ્છિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે. જેથી લોકડાઉનને કારણે પીડિત લોકોની સહાય માટે ભંડોળ એકઠું થઇ શકે.

તેમણે કહ્યું કે, આ ઉદ્દેશ્ય માટે જે લોકો દાન આપવા આવે છે તેમને પ્રશંસા તરીકે કાર્ટૂન આપવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું કે, તે આ પ્રક્રિયાને શરુ રાખશે અને લોકડાઉન પુરુ થયા બાદ પણ તેના પ્રયાસો શરુ રાખશે.

આ સાથે ડૉ.અનામિકા રોય મેમોરિયલ ટ્રસ્ટના અંકુરન દત્તાએ કહ્યું કે, આ પહેલીવાર છે જ્યારે કાર્ટુન દ્વારા આસામમાં નકલી સમાચારો વિરુદ્ધ કોઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે.

કાર્ટૂન દ્વારા જાગૃતિકાર્ટૂન દ્વારા જાગૃતિ

દત્તાએ કહ્યું કે તેમનો હેતુ લોકો માટે સત્ય શોધવા અને દરેકને બનાવટી સમાચારોના પ્રચારથી દૂર રાખવાનો છે.

બનાવટી સમાચારો પર લગામ લગાવવા કાર્ટૂન

કાર્ટૂન દ્વારા જાગૃતિ ફેલાવવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.