ETV Bharat / bharat

ચક્રવાત અમ્ફાનની અસરઃ એક પરિવારે પોતાનો ભયાનક અનુભવ શેર કર્યો

ચક્રવાત અમ્ફાન પોતાની સાથે એક ભયાનક રુપ લઇને આવ્યું હતું જેણે તબાહી મચાવી હતી. એક પરિવારે 20 મેની રાત્રે પોતાનો ભયાનક અનુભવને શેયર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમે પલંગની નીચે છુપાયેલા હતા અને ચક્રવાતને સમાપ્ત થવાની પ્રાર્થના કરી રહ્યા હતા.

author img

By

Published : May 24, 2020, 10:39 AM IST

Etv Bharat, Gujarati News, A Family Shared their Horrific experience of Cyclone Amphan
A Family Shared their Horrific experience of Cyclone Amphan

ભુવનેશ્વરઃ આ કુટુંબના 6 સભ્યો બધા ઘરમાં હાજર હતા, જ્યારે ચક્રવાત અમ્ફાન પશ્ચિમ બંગાળમાં હતો. 6.30 કલાકે તેનો રુમ પણ ધ્રુજવા લાગ્યો અને તેમને કંઇપણ ખબર પડે કે પહેલા તો તેની છત્ત ઉડી ગઇ હતી.

ચક્રવાત અમ્ફાને મોટી તારાજી સર્જી છે. આ પરિવાર પલંગની નીચે છૂપાયેલો હતો. રાત્રે લગભગ 10.30 કલાકે એક મકાન તેમની ઘરની બાજુમાં જ ઉભરાઇ ગયું હતું. તે સમયે તેઓને સમજાયું કે, જો તેઓ ઘરમાં રહેશે તો કોઇ પણ બચી શકશે નહીં. આખું

જે બાદ આખું કુટુંબ બહાર દોડી આવ્યું, તેમની બિલાડીઓ છૂટી કરી અને પાકા મકાનમાં આશરો લીધો હતો.

આ ઉપરાંત પરિવારના વડા અમલ મોંડલે જણાવ્યું હતું કે, તેના પિતા પાકા મકાનમાં પહોંચ્યા બાદ બેભાન થઇ ગયા હતા. તેની પત્ની અને પુત્ર આખી રાત રડતા રહ્યા હતા. સવારે તેમણે જોયું કે, ચક્રવાતને કારણે આખું મકાન ધરાશાયી થઇ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.