ETV Bharat / bharat

નિર્ભયા કેસઃ આરોપીઓને 1 ફેબ્રુઆરીના પરોઢીએ મળશે સજા-એ-મોત - એડિશનલ સેશન્સ જજ સતીશ એરોડા

નવી દિલ્હી: દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના આરોપીઓ વિરૂદ્ધ નવો ડેથ વોરન્ટ જાહેર કર્યો છે. એડિશનલ સેશન્સ જજ સતીશ અરોડાએ 1 ફ્રેબુઆરીની સવારે 6 વાગ્યે 4 દોષિતોને ફાંસી આપવાનો આદેશ આપ્યો છે.

નિર્ભયાના દોષિતોને 1 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યે અપાશે ફાંસી
નિર્ભયાના દોષિતોને 1 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યે અપાશે ફાંસી
author img

By

Published : Jan 17, 2020, 5:50 PM IST

સુનાવણી દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટર ઇરફાન એહમદે તિહાડ જેલ તરફથી પટિયાલા હાઉસ કોર્ટથી નવો ડેથ વોરન્ટ જાહેર કરવાની માગ કરી હતી. આગાઉ રાષ્ટ્રપતિએ દયા અરજીને ફગાવી હતી. મુકેશના વકીલ વૃંદા ગ્રોવરે કોર્ટેને જણાવ્યું કે, અમને આ વાતની જાણકારી નથી કે કોર્ટે અમારી દયા અરજીને ફગાવી છે. જે બાદ કોર્ટે 4.30 વાગ્યે સુધી સુનાવણીને સ્થગિત કરી હતી અને જેલ પ્રશાસનને આદેશ આપ્યા હતા કે આ વાતની ખાતરી કરવામાં આવે કે શું આરોપીઓને તેમની દયા અરજીને ફગાવી દીધી છે, તે વાતની જાણ છે કે નહીં.

ગૃહમંત્રાલયે નિર્ભયા કેસમાં ચારેય આરોપીઓમાંથી એક મુકેશ સિંહની દયા અરજીને ગુરુવાર રાતે રાષ્ટ્રપતિ પાસે મોકલી હતી જે ફગાવી દેવામાં આવી હતી. હાઈકોર્ટમાંથી ક્યૂરેટિવ પિટીશન ફગાવ્યા બાદ મુકેશે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. આ સાથે પીડિતાના માતા આશા દેવીએ શુક્રવારે કહ્યું કે, ‘અત્યાર સુધી મેં ક્યારેય પણ રાજકારણની વાત નથી કરી પણ આજે કહેવા માંગું છું કે, જે લોકો 2012માં રસ્તા પર ઉતર્યા હતા, આજે એ જ લોકો મારી દીકરીના મોત પર રાજકીય ફાયદા માટે રમત રમી રહ્યા છે.’

છેલ્લે 16 ફ્રેબુઆરીના રોજ સુનાવણી દરમિયાન પટિયાલા હાઉલ કોર્ટે આ વાતના સંકેત આપ્યા હતા કે 22 જાન્યુઆરીના રોજ આરોપીઓને ફાંસીની સજા થઇ શકે છે. મુકેશના વકીલ વૃંદા ગ્રોવરે કહ્યું કે,ફક્ત મુકેશ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. વૃંદા ગ્રોવરે કહ્યું કે સુપ્રીમ કોર્ટે 14 ફ્રેબુઆરીના રોજ 2 વાગ્યે ક્યયુરેટિવ અરજીને ફગાવી હતી અને 3 વાગ્યે અમે ગયા અરજી દાખલ કરી હતી.

પટિયાલા હાઉસ કોર્ટે 7 જાન્યુઆરીએ નિર્ભયાના ચારેય દુષ્કર્મીઓ અક્ષય, પવન, મુકેશ અને વિનય વિરુદ્ધ ડેથ વોરન્ટ જાહેર કરી દીધું હતું. આ વોરન્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આ આરોપીઓને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે તિહાડ જેલમાં ફાંસીની સજા આપવામાં આવશે. ત્યારબાદ બે આરોપીઓ મુકેશ અને વિનયે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારે બન્નેની અરજી ફગાવી દીધી હતી. એક આરોપીએ રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી, દિલ્હી હાઈકોર્ને ડેથ વોરન્ટ રદ્દ કરવાની માંગ કરી. હાઈકોર્ટે તેની અરજી ફગાવતા નીચલી કોર્ટમાં અરજી કરવા માટે કહ્યું હતું.

દિલ્હી સરકારે દયા અરજી ફગાવવાની ભલામણ કરતા તેને ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ પાસે મોકલવામાં આવી હતી. ઉપ રાજ્યપાલે પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ અરજી મોકલી આપી હતી. આ પહેલા નિર્ભયા ગેંગરેપ કેસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષી મુકેશ સિંહની અરજી ફગાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિર્ભયા મામલાના દોષિતમાંથી એકની દયા અરજી શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મોકલી હતી. મંત્રાલયે આ અરજીનો અસ્વીકાર કરવાની ભલામણ કરી હતી. નિર્ભયા સામૂહિક ગેંગરેપ અને હત્યા મામલાના ચાર દોષિતોમાંથી એક મુકશ સિંહે થોડા દિવસ પહેલા દયા અરજી દાખલ કરી હતી.

Intro:नई दिल्ली। दिल्ली की पटियाला हाउस कोर्ट ने निर्भया के दोषियों के खिलाफ नया डेथ वारंट जारी किया है। एडिशनल सेशंस जज सतीश अरोड़ा ने 1 फरवरी की सुबह छह बजे चारो दोषियों को फांसी देने का आदेश दिया।

Body:नया डेथ वारंट जारी करने की मांग की
सुनवाई के दौरान पब्लिक प्रोसिक्युटर इरफान अहमद ने तिहाड़ जेल की ओर से पटियाला हाउस कोर्ट से नया डेथ वारंट जारी करने की मांग की। उन्होंने कोर्ट को सूचित किया कि राष्ट्रपति ने दया याचिका खारिज कर दिया है।
सुनवाई ऊक बार स्थगित की गई
मुकेश की ओर से वकील वृंदा ग्रोवर ने कोर्ट को बताया कि हमें अभी तक इस बात की जानकारी नहीं है कि दया याचिका खारिज हो गई है। उसके बाद कोर्ट ने 4.30 बजे तक के लिए सुनवाई स्थगित कर दिया और जेल प्रशासन को निर्देश दिया कि वो ये कंफर्म करें कि क्या दोषियों को दया याचिका खारिज होने की सूचना दी गई है। वकील वृंदा ग्रोवर ने कहा कि जेल प्रशासन ने मुकेश को उसके वकील से नहीं मिलने दिया। तब कोर्ट ने पब्लिक प्रोसिक्युटर को निर्देश दिया कि वो ये सुनिश्चित करें कि दोषियों को उनके वकील से मिलने दिया जाए।
दया याचिका खारिज करने के बारे में आधिकारिक सूचना दी गई थी
4.30 बजे जब कोर्ट ने दोबारा सुनवाई शुरु की तो पब्लिक प्रोसिक्युटर ने बताया कि तिहाड़ जेल ने मुकेश को आधिकारिक रुप से दया याचिका खारिज करने के बारे में सूचना दी है। तब कोर्ट ने कहा कि सभी चार दोषियों को दया याचिका दायर करने का मौका दिया गया। एक ने दया याचिका दायर किया, बाकी ने नहीं किया। यह कब तक चलेगा। यह फांसी को लंबा खींचने का प्रयास है। उसके बाद कोर्ट ने 1 फरवरी को चारो दोषियों को फांसी पर लटकाने के लिए नया डेथ वारंट जारी किया।
14 जनवरी को दया याचिका दायर की गई थी
पिछले 16 जनवरी को ही सुनवाई के दौरान पटियाला हाउस कोर्ट ने इस बात के संकेत दे दिए थे कि 22 जनवरी को फांसी नहीं हो सकती है । मुकेश की तरफ से वकील वृंदा ग्रोवर ने कहा था कि केवल मुकेश की तरफ से अर्जी दाखिल की गई है। वृंदा ग्रोवर ने कहा था कि सुप्रीम कोर्ट ने 14  जनवरी  को दो बजे क्ययुरेटिव याचिका को खारिज किया और 3 बजे हमने दया याचिका दाखिल कर दी थी। उन्होंने कहा था 7 जनवरी का कोर्ट का आदेश गलत नहीं था। लेकिन उसके बीच जो परिस्थितियों में बदलाव आया है उसके आधार पर डेथ वारंट पर रोक की मांग की गई है। 
मुकेश की याचिका का विरोध किया था
निर्भया के माता-पिता के वकील ने मुकेश की याचिका का विरोध किया था । वृंदा ग्रोवर ने कहा कि शत्रुघ्न चौहान फैसले के मुताबिक मुकेश दया याचिका खारिज होने के बाद 14 दिन पाने का हकदार है। वृंदा ग्रोवर ने कहा था कि जेल मैनुअल के हिसाब से 22 जनवरी को फांसी नही दिया जा सकता। इसको जेल प्रशासन पर नही छोड़ा जा सकता क्योंकि अगर 21 जनवरी को राष्ट्रपति दया याचिका को ठुकराते हैं तो 22 जनवरी को जेल प्रशासन फांसी दे देगा। उन्होंने कहा कि देश में किसी ऑथोरिटी को जीवन लेने का अधिकार नही है केवल "रूल ऑफ़ लॉ " को है।
22
हाईकोर्ट ने डेथ वारंट पर रोक लगाने से इनकार किया था
पिछले 15 जनवरी को दिल्ली हाईकोर्ट ने ट्रायल कोर्ट से 22 जनवरी को फांसी देने के लिए जारी डेथ वारंट पर रोक लगाने से इनकार कर दिया था । कोर्ट ने याचिकाकर्ता मुकेश को निर्देश दिया कि वो ट्रायल कोर्ट जाकर बताएं कि उनकी दया याचिका अभी लंबित है।

Conclusion:सुप्रीम कोर्ट ने क्युरेटिव पिटीशन खारिज कर दिया था
पिछले 7 जनवरी को पटियाला हाउस कोर्ट ने डेथ वारंट जारी करते हुए 22 जनवरी को फांसी देने का आदेश दिया था। उसके बाद दोषी मुकेश ने सुप्रीम कोर्ट में क्युरेटिव पिटीशन दाखिल किया था। पिछले 14 जनवरी को सुप्रीम कोर्ट ने मुकेश की क्युरेटिव पिटीशन खारिज कर दिया था। उसके बाद मुकेश ने हाईकोर्ट में डेथ वारंट को रोकने के लिए याचिका दायर किया था।
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.