ETV Bharat / bharat

J-K: સેનાએ 24 કલાકમાં 9 આતંકીઓને કર્યા ઠાર, એક જવાન શહીદ - આતંકી

ભારતીય સેનાએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીરની ખીણમાં 9 આતંકીઓને ઢેર કર્યા છે. સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ પણ થયો છે.

જમ્મુ કાશ્મીર : સેનાએ 24 કલાકમાં 9 આતંકીઓને કર્યા ઠાર, એક જવાન શહીદ

author img

By

Published : Apr 5, 2020, 12:50 PM IST

શ્રીનગર: ભારતીય સેનાએ છેલ્લા 24 કલાકમાં કાશ્મીરની ખીણમાં 9 આતંકીઓનો ખાત્મો કર્યો છે. સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક જવાન પણ શહીદ થયો છે.

સેના સુત્ર પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે દક્ષિણ કાશ્મીરના બટપુરામાં 4 આતંકીનો ખાત્મો કર્યો હતો. જ્યારે સુરક્ષાદળોએ સીમા રેખાની પાસે કેરન સેક્ટરમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓ ગેરકાયદેસર પ્રવેશવાની કોશિશ કરતા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.