ચેન્નાઈ: તમિલનાડુ કોરોના મામલે દેશમાં બીજા ક્રમે છે. રાજ્યમાં કોરોનાનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. રાજભવનમાં કાર્યરત સુરક્ષાકર્મીઓ અને ફાયર કર્મચારીઓ સહિત 84 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જોકે, રાહતની વાત એ છે કે આ લોકોમાંથી કોઈ વ્યક્તિ રાજ્યપાલના સંપર્કમાં આવ્યા નથી.
(અપટેડ ચાલુ)