ETV Bharat / bharat

આંધ્ર પ્રદેશમાં કોરોનાના 82 નવા પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Apr 28, 2020, 12:40 PM IST

કોરોના વાઇરસ મહામારી વચ્ચે આંધ્ર પ્રદેશમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે હાલ રાજ્યાં 82 નવા કેસ સામે આવ્યા છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Andhra Pradesh
82 new Carona Cases Registered in Andhra pradesh

અમરાવતીઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 82 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1259 થઇ છે.

Etv Bharat, Gujarati News Andhra Pradesh News, Covid 19
આંધ્ર પ્રદેશમાં 82 નવા કેસ નોંધાયા

જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.