જાણકારી અનુસાર એમ્બ્યુલન્સમાં કારઅક્સ્માતમાં ઘાયલ લોકોને પલક્કડની હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવી રહ્યા હતા. ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પટ્ટાંબીના રહેવાસી હતા.
કેરળમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અક્સ્માત, 8ના મોત - ambulance
તિરૂવનંતપુરમઃ કેરળમાં ગંભીર રોડ અક્સમાત સર્જાયો હતો. પલક્કડ જિલ્લાના થાનેસરમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અક્સ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર 8 લોકોના ધટના સ્થળે મોત થયા હતા.
જાણકારી અનુસાર એમ્બ્યુલન્સમાં કારઅક્સ્માતમાં ઘાયલ લોકોને પલક્કડની હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવી રહ્યા હતા. ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પટ્ટાંબીના રહેવાસી હતા.
કેરળ એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અક્સમાતમાં 8ના મોત
ambulance gujarat gujaratinews kerala
તિરુવનંતપુરમ : કેરળમાં ગંભીર રોડ અક્સમાત સર્જાયો હતો. પલક્કડ જીલ્લાના થાનેસરમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અક્સમાતમાં એમ્બ્યુલન્સમાં સવાર 8 લોકોના ધટના સ્થળે મોત થયા હતા.
જાણકારી અનુસાર એમ્બ્યુલન્સમાં કાર અક્સમાતમા ઘાયલ લોકોને પલક્કડની હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવી રહ્યા હતા.
ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પટ્ટાંબીના રહેવાસી હતા.
Conclusion: