ETV Bharat / bharat

બંધારણના 70 વર્ષ : PM મોદીએ સંસદના સંયુક્ત સત્રને સંબોધ્યુ - ભારતનું બંધારણ

નવી દિલ્લી : ભારતે 26 નવેમ્બર 1949ના બંધારણનો સ્વીકાર કર્યો હતો. જેની 70 વર્ષગાંઠ પર વડાપ્રધાને PM મોદીએ સંસદના સંયુકત સત્રને સંબોધિત કર્યુ છે.

etv bharat
etv bharat
author img

By

Published : Nov 26, 2019, 1:18 PM IST

PM મોદીએ કહ્યું કે, ભારતનું બંધારણ નાગરિકોના અધિકાર અને કર્તવ્ય બંને પર પ્રકાશ પાડે છે. આ આપણા બંધારણનું વિશેષ પહેલું છે.

PM મોદીએ કહ્યું , ચાલો આપણે વિચાર કરીએ કે આપણે આપણા બંધારણમાં જણાવેલ ફરજોને કેવી રીતે પૂરી કરી શકીએ.

Intro:Body:

PM MODI

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.