રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...શિક્ષકદિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત પોરબંદરના ઘેડ વિસ્તારના ગામડાઓની મુલાકાતે પહોંચ્યા અર્જુન મોઢવાડિયાવિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં તમામ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયાંUPSCની પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓ માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવાશેજામજોધપુર નગરપાલિકાના સભ્યનું જી.જી. હોસ્પિટલમાં મોત, પરિજનોએ કર્યો મૃતદેહ સ્વીકારવાનો ઈનકારહેપી ટીચર્સ ડે: 1957માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન બન્યા હતા જામનગરના મહેમાનવડોદરા: વિશ્વામિત્રી નદીનાં પાણી ઓસરતા શહેરમાં મગર નીકળવાની ઘટના જોવા મળીઅમદાવાદઃ સોમવારથી લોકલ રૂટ પર એસટી બસ દોડશેનર્મદા નદીમાં પૂરને સંદર્ભે દાખવાયેલી બેદરકારીના પગલે અહેમદ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યોવડોદરા: રાવપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી કોરોના પોઝિટિવ