ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશના લખનૌમાં 7 નવા પોઝિટિવ કેસ, કુલ 238 લોકો સંક્રમિત - uttarpradesh corona cases

ઉત્તરપ્રદેશના લખનૌમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે UPની રાજધાનીમાં 7 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઉત્તરપ્રદેશના લખનૌમાં 7 નવા પોઝિટિવ કેસ, કુલ 238 લોકો સંક્રમિત

author img

By

Published : May 7, 2020, 12:37 PM IST

ઉત્તર પ્રદેશ: લખનૌના કૈસરબાગમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. થોડા દિવસો પહેલા મછલી મોહલ્લાની 13 વર્ષની બાળકી કોરોના પોઝિટિવ હોવાની વિગતો મળી હતી. તેની માતાનો રિપોર્ટ પણ 2 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ઉત્તરપ્રદેશના લખનૌમાં 7 નવા પોઝિટિવ કેસ, કુલ 238 લોકો સંક્રમિત
ઉત્તરપ્રદેશના લખનૌમાં 7 નવા પોઝિટિવ કેસ, કુલ 238 લોકો સંક્રમિત

આ સમગ્ર પરિવારના બે સભ્યોને બારાબંકીમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના પાડોશીઓ પણ કોરોનાથી સંક્રમિત છે. આમ, રાજધાની લખનૌમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 238 પર પહોંચી ગઈ છે, જેમાંથી 161 લોકો સાજા થયા છે તો અત્યાર સુધી એકનું મોત થઇ ચૂક્યુ છે અને 75 સક્રિય કેસ સામે આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.