ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશમાં કોરોનાના વધુ 61 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 22 હજારથી વધુ - ઉત્તર પ્રદેશ કોરોના અપડેટ

ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધુ 61 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19ના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 22,208 થઈ ગઈ છે.

61 new cases of corona virus were reported in UP
યુપીમાં કોરોના વાઈરસના 61 નવા કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 22 હજારથી વધુ
author img

By

Published : Jun 29, 2020, 3:54 PM IST

લખનઉ: ઉત્તર પ્રદેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સોમવારે સવારે કેજીએમયુ દ્વારા જારી કરવામાં આવેલા તપાસ અહેવાલમાં કોરોનાના 61 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે. કેજીએમયુએ 2,634 કોરોના નમૂનાઓની તપાસ કરી હતી. જેમાં 61 દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ દર્દીઓ ઉત્તર પ્રદેશના જુદા જુદા જિલ્લાના છે. આ તમામ નમૂનાઓ તપાસ માટે કેજીએમયુ મોકલવામાં આવ્યા હતા.

કયા જિલ્લામાં કેટલા દર્દીઓ

જિલ્લો કોરોના દર્દીઓની સંખ્યા
લખનૌ 13
કન્નૌજ 03
સંભલ 04
અયોધ્યા 10
ઉન્નાવ 01
શાહજહાંપુર 01
મુરાદાબાદ 08
ગોરખપુર 01
હરદોઈ 11
બારાબંકી 09
કુલ 61

ત્યારબાદ લખનઉ, કન્નૌજ, સંભલ, અયોધ્યા, ઉન્નાવ, શાહજહાંપુર, મુરાદાબાદને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તમામ કોરોના દર્દીઓ એલ -1 કોવિડ -19માં દાખલ કરવામાં આવી રહ્યાં છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ દર્દીઓ સહિત ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 22,208 થઈ ગઈ છે. જેમાંથી 14,808 દર્દીઓ સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. આ સાથે, રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 660 લોકોનાં મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.