ETV Bharat / bharat

રાજસ્થાનમાં 117 નવા કોરોના કેસ, કુલ સંક્રમણની સંખ્યા 678 પર પહોંચી - રાજસ્થાન ન્યુઝ

રાજસ્થાન રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 678 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. તેમજ આ જીવલેણ રોગથી અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, જયપુરના રામગંજમાં 65 નવા દર્દીઓ પોઝિટિવ જોવા મળ્યા છે.

gbfb
fsdfhjv
author img

By

Published : Apr 11, 2020, 5:19 PM IST

જયપુર: રાજસ્થાન પાટનગર જયપુર હવે કોરોના વાયરસનું કેન્દ્ર બન્યું છે. રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓનો આંકડો 678 પર પહોંચી ગયો છે. રાજધાની જયપુરમાં કોરોના વાઇરસના મહત્તમ કેસો નોંધાયા છે. શનિવારે તબીબી વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, જયપુરના રામગંજમાં 65 નવા દર્દીઓ પોઝિટિવ જોવા મળ્યા છે.

રાજસ્થાનમાં 117 નવા કોરોના કેસ, કુલ સંક્રમણની સંખ્યા 678 પર પહોંચી

આંકડાઓની વાત કરીએ તો, અજમેરના 5, અલવરમાં 6, બાંસવાડાથી 37, ભરતપુરમાં 9, ભિલવાડામાં 28, ચુરુમાં 11, દૌસામાં 8, ધોલપુરમાં 1, ડુંગરપુરમાં 5, જયપુરમાં 286, જેસલમેરમાં 28, ઝુનઝુનુમાં 31, જોધપુરમાં 43, કરૌલીમાં 3, પાલીમાં 2, સીકરમાં 1, ટોંકમાં 45, ઉદયપુ 4, પ્રતાપગઢમાં 2, નાગૌરમાં 1 કેસ પોઝિટિવ આવ્યો છે.

આ સિવાય રાજ્યમાં અત્યાર સુધીમાં ઈરાનથી લાવવામાં આવેલા 50 ભારતીયો, ઇટાલીથી 2 લોકો પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તે જ સમયે, રાજ્યમાં 24,857 લોકોનાં નમૂના લેવામાં આવ્યા છે, જેમાં 22,593 નમૂનાઓ નેગેટિવ આવ્યા છે અને 1,586 લોકોનાં રિપોર્ટ આવવાના બાકી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.