ETV Bharat / bharat

શ્રીલંકાએ 4 ભારતીય માછીમારોની કરી ધરપકડ - sea

ન્યૂઝ ડેસ્ક: શ્રીલંકાની નેવીએ 4 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. આ ઉપરાંત માછીમારો સાથે તેમની બોટને પણ જપ્ત કરી લેવામાં આવી છે.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Apr 9, 2019, 8:00 AM IST

પ્રાપ્ત માહિતી અનુસાર દરિયો ખેડી ગુજરાન ચલાવી રહેલા માછીમારોને શ્રીલંકા નજીક પકડી લેવામાં આવ્યા છે, પરંતુ તેનું કારણ હજુ સુધી અકબંઘ છે.

  • Sri Lankan Navy apprehended 4 Indian fishermen and seized a boat, earlier this morning. They have been taken to Kankesanthurai Naval camp.

    — ANI (@ANI) April 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મળતી માહિતી મુજબ હાલમાં આ માછીમારોને શ્રીલંકાના કાંકેસંથુરાઇ નેવી કેમ્પ ખાતે લઇ જવામાં આવ્યા છે.

Intro:Body:

શ્રીલંકામાં 4 ભારતીય માછીમારોની ધરપકડ 

ન્યૂઝ ડેસ્ક: શ્રીલંકાની નેવીએ 4 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. માછીમારો સાથે તેમની હોડી પણ જપ્ત કરી લેવામાં આવી છે. 

આ ઘટના આજે સવારે જ બની છે. દરિયો ખેડી રહેલા માછીમારોની ધરપકડનું કારણ જાણી શકાયુ નથી, હાલમાં આ માછીમારોને શ્રીલંકાના કાંકેસંથુરાઇ નેવી કેમ્પમાં લઇ જવામાં આવ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.