ETV Bharat / bharat

લદ્દાખમાં 4.5 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા - latestgujaratinews

લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર મુજબ બપોરે 1 કલાક 11 મિનીટ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

earthquake hits Ladakh
earthquake hits Ladakh
author img

By

Published : Jul 2, 2020, 4:50 PM IST

શ્રીનગર : કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતા. ભૂકંપનું રિક્ટર સ્કેલ તીવ્રતા 4.5 માપવામાં આવી છે.ભૂકંપનું કેન્દ્ર કારગિલના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમમાં 119 કિલોમીટર દૂર હતુ. ભૂકંપથી નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. જમ્મૂ-કાશ્મીરમાં કટરાની પાસે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર મુજબ બપોરના 2 કલાક 2 મિનીટ પર 3.6 તીવ્રતા પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

લદ્દાખમાં અનુભવાયા ભૂકંપના 4.5 તીવ્રતાના આંચક અનુભવાયા

આ પહેલા 26 જૂનના હિમાલયી ક્ષેત્ર લદ્દાખમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 પર માપવામાં આવી હતી અને ભૂકંપનું કેન્દ્ર લદ્દાખથી 200 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમમાં કારગિલમાં 25 કિલોમીટરમાં હતુ.

ગત્ત 26 જૂનના કાશ્મીર ધાટી તેમજ જમ્મૂના કિશ્તવાડ ડોડામાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.