ETV Bharat / bharat

મેક્સ હોસ્પિટલના 33 કર્મચારીઓ પોઝિટિવ, કોઈની પોસ્ટીંગ કોવિડ વોર્ડમાં નહોતી - 33 staffers at Max hospital test positive for COVID-19

મેક્સ હોસ્પિટલે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને 14 એપ્રિલે તેના સ્ટાફનું પરીક્ષણ શરૂ કર્યું હતું અને આ ટેસ્ટીંગ પ્રક્રિયામાં અત્યાર સુધી હોસ્પિટલના 33 કર્મચારીઓ કોરોના વાઇરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

max hosp
max hosp
author img

By

Published : Apr 27, 2020, 11:50 PM IST

નવી દિલ્હી: એક તરફ દેશમાં કોરોના વાઇરસના કેસો ઝડપથી વધી રહ્યાં છે, બીજી તરફ હવે કોરોના વોરિયર્સ પણ કોરોના વાઇરસની પકડમાં આવી રહ્યાં છે. દિલ્હીની પાટપડગંજની ખાનગી હોસ્પિટલ મેક્સ હોસ્પિટલના 33 કર્મચારીઓ કોરોના વાઇરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

ચિંતાની વાત એ છે કે, 33 પોઝિટિવ કર્મચારીઓમાંથી કોઈ પણ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં પોસ્ટ કરાયા નહોતા. બધા કર્મચારી દિલ્હીના પાટપડગંજ સ્થિત મેક્સ હોસ્પિટલમાં કામ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.