જાણકારી અનુસાર મહારાજા હરી સિંહ હોસ્પીટલના કેઝ્યુઅલ્ટી બ્લૉક પાસે ગ્રેનેડ ફેંકી આગ લગાવી હતી. હાલ આ વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે અને આ હુમલામાં 3 જવાનો ઘાયલ થયા છે જેમને સારવાર હેઠળ ખસેડાયા છે.
જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં સેના પર આતંકી હુમલો, 3 જવાન ઘાયલ - Terror Attack News
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત વિસ્તારોમાં CRPF અને પોલીસની ટીમ પર આતંકીઓએ હુમલો કર્યો હતો
Terror Attack News
જાણકારી અનુસાર મહારાજા હરી સિંહ હોસ્પીટલના કેઝ્યુઅલ્ટી બ્લૉક પાસે ગ્રેનેડ ફેંકી આગ લગાવી હતી. હાલ આ વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે અને આ હુમલામાં 3 જવાનો ઘાયલ થયા છે જેમને સારવાર હેઠળ ખસેડાયા છે.
Intro:Body:
Conclusion:
Conclusion: