ETV Bharat / bharat

આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - latest news of corona virus

આંધ્રપ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 25 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 50 થયો છે.

કોરોના પોઝિટિવ
કોરોના પોઝિટિવ
author img

By

Published : May 17, 2020, 12:53 PM IST

આંધ્રપ્રદેશઃ આંધ્રપ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 25 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 50 થયો છે.

આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

દેશભરમાં કોરોના મહામારીમાં દિવસેને દિવસે વધી રહી છે. મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

આંધપ્રદેશમાં પણ કોરોના કેસના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરાકરના જણાવ્યાનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 25 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 50 થયો છે.

અત્યારસુધીમાં કુલ કોરોના દર્દીઓ કેસની સંખ્યા 2230 સુધી પહોંચી છે. જ્યારે 1433 લોકોની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપાવમાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.