શારીરિક શોષણ, લાંચ, જોર જબરદસ્તીથી વસૂલી તથા ભ્રષ્ટાચારના આરોપમાં સંડોવાયેલા 27 અધિકારીઓેને ઘર ભેગા કર્યા બાદ આ પગલું લીધું હતું.
સીબીઆઈસીએ આ કાર્યવાહી અલગ અલગ વિભાગમાંથી અધિકારીઓને હટાવી દીધા છે.
નાણામંત્રાલયના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આ નિર્ણય ત્યાર બાદ આવ્યો છે જ્યારે વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર કરવાની વાત કરી હતી.