ETV Bharat / bharat

ભારત-પાક વચ્ચે કેમ થાય છે યુદ્ધવિરામનો ભંગ, ડી.એસ.હુડ્ડાએ જણાવ્યું કારણ.. - ભારત-પાક વચ્ચે કેમ થાય છે યુદ્ધવિરામનો ઉલ્લંઘન

નવી દિલ્હીઃ ભારત-પાક વચ્ચે ચાલી રહેલી ગોળી બારીના કારણે ભારત અને પાકએ 2003માં એક યુદ્ધવિરામ કરાર કરવા માટે સહમતી દર્શાવી હતી. છતાં પણ એલઓસી પર પાકિસ્તાન તરફથી હંમેશા ફાયરિંગ ચાલુ રહે છે. આ ફાયરિંગમાં કેટલાય સૈનિકો અને નાગરીકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પણ પાકિસ્તાન હંમેશા અમે કર્યું છે તેમ માનતું જ નથી. જાણો બન્ને દેશોના 20 ઓક્ટોબરના સબંધો...

ભારત-પાક વચ્ચે કેમ થાય છે યુદ્ધવિરામનો ભંગ, ડી.એસ.હુડ્ડાએ જણાવ્યું કારણ
author img

By

Published : Oct 25, 2019, 10:00 AM IST

20 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે એલઓસી પર થયેલ ફાયરિંગ બાદ, સૌથી વધારે ખૂનીખેલ રમાયેલ દિવસોમાંના એક દિવસ તરીકે ઓળખવામાં આવશે. 9 સૈનિકો અને નાગરિકોના મોતની જાણકારી છે. પણ બન્ને દેશોને વધારે નુકશાન થયુ હોવાની માહિતી મળી છે.

ભારતીય સેનાએ કરેલ કાર્યવાહીમાં પાકિસ્તાનની ચૌકિયો અને આતંકવાદી રહેઠાણ વિસ્તાનને નિશાને લીધી હતી અને જનરલ બિપિન રાવતએ જણાવ્યું કે, 6થી 10 પાકિસ્તાની સૈનિકોની મોત થયા છે અને 3 આતંકવાદી રહેઠાણને પણ નષ્ટ કર્યા છે. જ્યારે પાકિસ્તાન મીડિયાએ ભારતના ટીપ્પણીને નકાર છે અને 9 ભારતીય સૈનીકોને માર્યા હોવાનો પણ દાવો કર્યો છે.

યુદ્ધ વિરામ બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે થનાર મૌખિક યુદ્ધ છે. જેમાં બન્ને તરફથી ટ્વિટરના યોદ્ધાઓ સૈનિકો અને ધ્વસ્ત કરવામાં આવેલ ચૌકિયોનો નકલી વીડિયો પોસ્ટ કરી ઉત્સવ મનાવે છે. જે વીડિયો પણ યુદ્ધની વાસ્તવિક પરિસ્થિતિને અસ્પષ્ટ કરે છે. જે બોર્ડર પર ચાલી રહ્યું છે.

બોર્ડર પર થયેલ આ કરારના કારણે આગળના 10 વર્ષો સુધી થોડી શાન્તિ થઇ છે જેના કારણે બોર્ડરની આસપાસ રહેનાર લોકોને થોડી શાંતિ મળી છે.

યુદ્ધ વિરામના કારણે લોકોને વધારે પરેશાની થાય છે અને મે 2018માં અરનિયા સેક્ટરમાં 76 હજારથી વધારે લોકોએ પાકિસ્તાની ફાયરિંગથી બચવા માટે પોતાના ઘરોને છોડી દિધા હતા.

મારા વિચારમાં 2013માં વર્ષમાં જ્યારે દરેક વસ્તુ બદલાઇ ગઇ હતી. તેના કારણે પાકિસ્તાનની સેના કાશ્મીરમાં સુરક્ષામાંની સ્થિતિ સુધારવા અને નવાજ શરીફની જીતથી નારાજ હતી. તેના પર ભારત પ્રત્યેના નરમ વહેવાર રાખવાનો આરોપ હતો. તેના કારણે પાકિસ્તાન ડીપ સ્ટેટ જેને આઅએસઆઇ અને પાકિસ્તાની સેનાના લોકો હોય છે, તેઓએ હિરાનગર, સામ્બા અને જંગલોટમાં ભારતના સૌનિકો ઉપર હુમલો કર્યો હતો.

2014માં મોદી સરકારના કારણે આતંકવાદીઓ વિરૂધ્ધ મજબૂત કાર્યવાહીના કારણે બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો અને યુદ્ધ વિરામની ઘટનાઓમાં વધારો થયો જે 2012માં 100 હતી તે હવે વધીને 2018માં 2000થી પણ વધારે થઇ ચુકી છે. 2019ના શરૂઆતથી લઇ 10 મહિના સુધીની ફાયરિંગની ઘટના છેલ્લા વર્ષના આકડાને પણ પાર કરી ચુકી છે.

યુદ્ધ વિરામનો ઉલ્લંઘન કેમ થાય છે? પાકિસ્તાની સેના ધુસપેઠ કરવા વાળાને બચાવવા માટે ભારતની ચૌકિયો પર ફાયરિંગ કરે છે. જેના કારણે બોર્ડર પર ધુસપૈઠની કરવાની કોશીશ કરવામાં આવે છે. 2014થી 2018 વચ્ચે 1461 આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરમાં ઘુસપૈઠ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

ગોળીબારીનું આદાન-પ્રદાન ફક્ત ઘુસપૈઠનું કારણ નથી. બોર્ડર પર બન્ને પક્ષ પોતાની ઇચ્છાઓ શત્રુ પર થોપવા માંગતા હોય છે. નૈતિક વર્ચસ્વમાં પોતાના સૌનિકો જાનહાનિ ન થાય તેવુ ન કરી શકાય. જેમ કે ભારતમાં 20 ઓક્ટોબરને જોવામાં આવ્યો, વળતા પ્રહારમાં જે જવાન શહિદ થયા હતા.

જો પાકિસ્તાન બોર્ડર પર ઘુસપૈઠ બંધ કરે તો ફાયરિંગની પણ ઘટનાઓ ઓછી થઇ જાય, પણ હાલના સમયમાં પાકિસ્તાનને જોતાતો એવુ નથી લાગતુ કે પાકિસ્તાન સેના આ મુદ્દા પર વિચાર પણ કરવા તૈયાર છે અને એ પણ સ્વિકાર નહી કરે કે તેમના તરફથી ઘુસપૈઠ કરવામાં આવે છે.

હાલના હાલાતોને જોતા તો એવુ નથી લાગતુ કે, સ્થિતિમાં કોઇ ફેરફાર નહી થાય અને વાતચિત ફક્ત બંધુક દ્વારા ચાલુ રહેશે. આ લડાઇમાં સૈનિકો અને નાગરીકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.