ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ અથડામણમાં 3 આતંકી ઠાર, 3 જવાન ઇજાગ્રસ્ત - જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ છે. જે દરમિયાન 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, તો ત્રણ જવાન ઇજાગ્રસ્ત થવાની માહિતી મળી છે. કાશ્મીર ઝોન પોલીસે આ વિશે જાણકારી આપી હતી.

Jammu Kashmir
Jammu Kashmir
author img

By

Published : Jul 17, 2020, 7:55 AM IST

Updated : Jul 17, 2020, 12:05 PM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા બળો અને આંતકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ચૂકી છે. આ દરમિયાન 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, તો 3 જવાન ઇજાગ્રસ્ત થયા છે. કાશ્મીર ઝોન પોલીસ સતત આ વિશે માહિતી આપી રહ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં આંતકી અને સેના વચ્ચે થયેલા અથડામણમાં ત્રણ આંતકી ઠાર માર્યા ગયા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદનો એક ટૉપ કમાન્ડર પણ સામેલ છે.

જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાદ સિંહે જણાવ્યું કે માર્યા ગયા આતંકીમાં એક જૈશ-એ-મોહમ્મદનો એક ટોપ કમાન્ડર સામેલ છે. તે આઈઈડી એક્સપર્ટ હતો. આતંકી પાકિસ્તાની હૈંડલર પાસેથી નિર્દેશ લઈ રહ્યો હતો. અગાઉ તે અનેક વાર બચી ચુક્યા હતાં.

પોલીસ પ્રમુખે જણાવ્યું કે આ ઘટનામાં આતંકી ઉપરાંત સેનાના ત્રણ જવાન પણ ઘાયલ થયા છે.

Last Updated : Jul 17, 2020, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.