ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં પીક-અપ વાન અને બસ વચ્ચે અકસ્માત,બેના મોત, 8 ઘાયલ

મહારાષ્ટ્રના મુંબઈ-નાસિક હાઈવે પર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત અને આઠ લોકો ઘાયલ થયા છે.

પીક-અપ વાન અને બસ વચ્ચે અકસ્માત
પીક-અપ વાન અને બસ વચ્ચે અકસ્માત
author img

By

Published : Nov 9, 2020, 11:00 AM IST

  • મહારાષ્ટ્રના મુંબઈ-નાસિક હાઈવે પર માર્ગ અકસ્માત
  • પીક-અપ વાન અને બસ વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં બેના મોત, 8 ઘાયલ

નાસિક: મહારાષ્ટ્રમાં એક પીક-અપ વાન અને લક્ઝરી બસ વચ્ચે અક્સમાત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા. આ અકસ્માત મુંબઇથી નાસિક જતા હાઇવે પર બન્યો હતો. આ દુર્ઘટના સંદર્ભે પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર પ્રવાસીઓથી ભરેલી એક પીક-અપ વાન અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બે લોકોનાં મોત

આ અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ગોંડે ગામ નજીક રોટે કંપનીની સામે બન્યો હતો. મૃતકોમાં વાન ચાલક અને એક પ્રવાસીનો સમાવેશ થાય છે. બસમાં સવાર આઠ લોકો ઘાયલ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.