લખનઉ: કિંગ જર્યોજ મેડિકલ યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી વિભાગમાં રવિવારે 1636 કોરોના વાઈરસના શંકાસ્પદ વ્યકિતના સેમ્પલ આવ્યા હતા. જેમાંથી 50 સેમ્પલમાં કોરોના વાઈરસના સંક્રમણની પુષ્ટિ મળી છે.
કિંગ જર્યોજ મેડિકલ યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી વિભાગમાં રવિવારે 1636 કોરોના વાઈરસના શંકાસ્પદ વ્યકિતના સેમ્પલ આવ્યા હતા. કોરોના વાયરસ સંક્રમણનો આંકડો હવે 6318 પર પહોંચી ગયો છે. જેમાં 161 લોકોના પ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યાં અત્યાર સુધીમાં 3538 વ્યક્તિને કોરોના વાયરસથી સ્વસ્થ થઇને રજા આપવામાં આવી છે.