વધુમાં પ્રશાસને કહ્યું કે, હવે લગભગ ત્રણ અઠવાડિયા માટે બેબી ફૂડનો સ્ટોક છે.તેમણે વધુમાં કહ્યું કે, દવાઓના ડિસ્ટ્રીબ્યુટર જમ્મૂમાં છે અને ઓર્ડર મળ્યા બાદ દવાની સપ્લાય લગભગ 14-18 કલાકની અંદર થાય છે.
દવાઓ તથા બેબી ફૂડ પહોંચાડવા માટે જમ્મૂ તથા ચંદીગઢમાં ત્રણ ત્રણ વ્યક્તિઓને તૈનાત કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા કલમ 370 હટાવી દીધા બાદ રાજ્યમાં કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
Intro:Body:
जम्मू एवं कश्मीर में दवाइयों का 15-20 दिनों का स्टॉक
(14:01)
श्रीनगर, 25 अगस्त (आईएएनएस)| जम्मू एवं कश्मीर प्रशासन ने रविवार को कहा कि केंद्र शासित प्रदेश में 15-20 दिनों के लिए सभी 376 अधिसूचित और 62 जरूरी तथा जीवन-रक्षक दवाइयों का स्टॉक जमा है। प्रशासन ने हालांकि स्वीकार किया कि कश्मीर घाटी में दो दिन से बेबी फूड की कमी थी लेकिन उसका समाधान हो गया है और ताजा स्टॉक पहुंच गया है।
प्रशासन ने एक बयान में कहा, "अब लगभग तीन सप्ताह के लिए पर्याप्त बेबी फूट स्टॉक में है।"
यह बयान केंद्र शासित प्रदेश में दवाइयों के अपर्याप्त मात्रा में होने की खबरों के बाद आया है।
प्रशासन ने कहा कि दवाइयों के ज्यादातर वितरक जम्मू में हैं और ऑर्डर मिलने के बाद दवाइयों की आपूर्ति करने में लगभग 14-18 घंटे लगते हैं।
प्रशासन के अनुसार, दवाइयां और बेबी फूड जल्दी से जल्दी निकालने के लिए जम्मू एवं चंडीगढ़ पर तीन-तीन व्यक्तियों को तैनात किया गया है। उप जिला अधिकारी स्तर का एक अधिकारी घाटी में आपूर्ति कर रहा है।
जम्मू एवं कश्मीर को विशेष राज्य का दर्जा देने वाले संविधान के अनुच्छेद 370 को हटाने के केंद्र सरकार के आदेश के बाद राज्य में कड़े प्रतिबंध लागू हैं।
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ==========================================================================================
જમ્મૂ કાશમીરમાં દાવાઓનો 15-20 દિવસનો સ્ટોક જમા કર્યો
15-20 days stock of medicines in Jammu & Kashmir
stock of medicines ,Jammu and Kashmir,medicines,જમ્મૂ કાશમીર,દાવાઓ,બેબી ફૂડ
શ્રીનગર: જમ્મૂ કાશમીર પ્રશાસનએ કહ્યું કે,કેન્દ્ર શાસિત પ્રદેશ 15-20 દિવસો માટે 376 અધિસૂચિત તથા 62 જરૂરીયાત દવાઓનો સ્ટોક જમા કર્યો છે.પ્રદેશ શાસનએ કહ્યું છે કે, કાશમીર ખીણમાં બે દિવસથી બેબી ફૂડની સમસ્યા હતી જેનો હવે નિરાકરણ કરવામાં આવ્યો છે.
પ્રશાસનએ કહ્યું કે, હવે લગભગ ત્રણ અઠવાડિયા માટે બેબી ફૂડનો સ્ટોક છે.તેમણે વધુમાં કહ્યું કે,દવાઓના ડિસ્ટ્રીબ્યુટર જમ્મૂમાં છે અને આર્ડર મળ્યા બાદ દવાનો સપ્લાય લગભગ 14-18 કલાકની અંદર થાય છે.
પ્રશાસન મુજબ,દવાઓ તથા બેબી ફૂડ પહોંચાડવા માટે જમ્મૂ તથા ચંદીગઢમાં ત્રણ ત્રણ વ્યક્તિઓને તૈનાત કરવામાં આવ્યો છે.સરકાર દ્વારા કલમ 370 હટાવી દધી બાદ રાજ્યમાં કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
Conclusion: