ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરમાં આજથી સરકારી કામકાજ શરૂ - etv bharat news

શ્રીનગર: શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં રાજભવનના પ્રવક્તા તરફથી પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આજથી જમ્મુ કાશ્મીર સચિવાલય અને અન્ય કાર્યાલયોમાં શુક્રવારથી કામકાજનો પ્રારંભ થઈ જશે. રાજ્યપાલ સત્યાપાલ મલિકે ગુરુવારના રોજ સુરક્ષા સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.

સત્યપાલ મલિક
author img

By

Published : Aug 16, 2019, 8:34 AM IST

Updated : Aug 16, 2019, 10:14 AM IST

15મી ઓગસ્ટનો દિવસ જમ્મુ કાશ્મીર માટે આ વખતે વિશેષ રુપે ખાસ રહ્યો હતો. 370 અને 35 Aને હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરના બડગામ, પુલવામા, અવંતિપોરા, ત્રાલ, ગંદેરબલ, કુલગામ, બારામુલા, શોપિયાં, અનંતનાગ અને બાંદીપોરામાં શાંતિપૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી.

જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા બદલ રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે, સુરક્ષા દળોની કાર્યવાહી સામે આંતકવાદીઓએ પોતાની હાર સ્વીકરી લીધી છે.

કાશ્મીર ઘાટીમાં સ્વતંત્રતા દિવસનો ઉત્સવ શાંતિપૂર્વક રીતે પૂર્ણ થવાની સાથે કોઈ અઘટિત ઘટના થવાના સમાચાર મળ્યા નથી. આ અંગેની જમ્મુ કાશ્મીરના વહીવટી તંત્રના મુખ્ય સચિવ રોહિત કંસલે ગુરુવારે આ જાણકારી આપી હતી. રોહિત કંસલે વધુમાં જણાવ્યું હતું કે, રાતના સમયનું પ્રથમ વિમાન 150 યાત્રિકોને લઈને રવાના થશે.

ગુરુવારથી જ શ્રીનગર વિમાન મથકથી રાતના સમયે જ ઉડ્ડયન સેવા શરુ થઈ ગઈ હતી. મુખ્ય સચિવ રોહિત કંસલે કહ્યું હતું કે, શ્રીનગર પહેલાથી જ રાત્રિસેવા આપવાની ક્ષમતા ધરાવતું આંતરરાષ્ટ્રીય વિમાન મથક છે અને ખુશીની વાત એ છે કે ગુરુવારથી જ આ સેવાની શરુઆત થઈ ગઈ છે.

જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ દરરજો હટાવ્યા બાદ આ પ્રથમ સ્વતંત્રતા દિવસ છે. સત્યપાલ મલિકે ગુરુવારે શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. ધ્વજારોહણ પછી તેમણે અર્ધસૈનિક દળ અને જમ્મુ કાશ્મીર પોલીસની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં રાજ્યપાલે કાર્યક્રમને સંબોધન કર્યા પછી કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના નિર્ણય પછી લોકોએ પોતાની ઓળખને લઈને ચિંતા કરવાની જરુર નથી.

Intro:Body:

जम्मू-कश्मीर में शांतिपूर्ण ढंग से मनाया गया स्वतंत्रता दिवस, राज्यपाल बोले- हार मान चुके आतंकी

જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્વક ઉજવાયો સ્વતંત્રતા દિવસ, રાજ્યપાલે કહ્યું આખરે હાર માની લીધી આંતકીઓએ

जम्मू-कश्मीर (Jammu and Kashmir) के बडगाम, पुलवामा, अवंतिपोरा, त्राल, गंदेरबल, कुलगाम, बारामुला, शोपियां, अनंतनाग और बांदीपोरा में स्वतंत्रता दिवस (Independence Day) का उत्सव शांतिपूर्ण तरीके से मनाया गया.

જમ્મુ કાશ્મીરના બડગામ, પુલવામા, અવંતિપોરા, ત્રાલ, ગંદેરબલ, કુલગામ, બારામુલા, શોપિયાં, અનંતનાગ અને બાંદીપોરામાં શાંતિપૂર્વક સ્વંત્રતાદિવસની ઉજવણી થઇ હતી.

जम्मू-कश्मीर में शांतिपूर्ण ढंग से मनाया गया स्वतंत्रता दिवस, राज्यपाल बोले- हार मान चुके आतंकी राज्यपाल सत्यपाल मलिक ने कहा है कि सुरक्षा बलों की कार्रवाई के सामने आतंकी हार मान चुके हैं (फाइल फोटो)

જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્વક સ્વતંત્રતા દિવસ ઉજવણી થવા બદલ રાજ્યપાલ સ્તયપાલ મલિકે કહ્યું હતું કે, સુરક્ષા દળોની કાર્યવાહી સામે આંતકવાદીઓએ પોતાની હાર સ્વીકરી લીધી છે. 

कश्मीर घाटी (Kashmir Valley) में स्वतंत्रता दिवस (Independence Day) का उत्सव शांतिपूर्ण तरीके से संपन्न हुआ और इस दौरान किसी भी अप्रिय घटना की खबर नहीं है. जम्मू-कश्मीर प्रशासन (Jammu-Kashmir administration) के मुख्य सचिव रोहित कंसल ने गुरुवार को यह जानकारी दी. जम्मू-कश्मीर प्रशासन के मुख्य सचिव रोहित कंसल ने यह भी बताया कि गुरुवार को रात्रिकाल का पहला विमान 150 यात्रियों को लेकर रवाना होगा.

કાશ્મીર ઘાટીમાં સ્વતંત્રતા દિવસનો ઉત્સવ શાંતિપૂર્વક રીતે પૂર્ણ થવાની સાથે કોઇ અપ્રિય ઘટના થવાના સમાચાર પણ મળ્યા નહોતા. જમ્મુ કાશ્મીરના વહીવટી તંત્રના મુખ્ય સચિવ રોહિત કંસલે ગુરુવારે આ જાણકારી આપી હતી.  રોહિત કંસલે એ પણ જણાવ્યું કે, રાતના સમયનું પ્રથમ વિમાન 150 યાત્રીકોને લઇને રવાના થશે.

गुरुवार से ही श्रीनगर हवाई अड्डे से हो चुकी है रात्रिकालीन सेवा की शुरुआत

मुख्य सचिव रोहित कंसल ने बताया कि श्रीनगर पहले से ही रात्रिकालीन सेवा देने की क्षमता रखने वाला अंतरराष्ट्रीय हवाईअड्डा है और यह खुशी की बात है कि गुरुवार को ही रात्रिकालीन सेवा की शुरुआत भी हो गई. गुरुवार को रात्रिकाल का पहला विमान 150 यात्रियों को लेकर रवाना होगा.

ગુરુવારથી જ શ્રીનગર વિમાન મથકેથી જ રાતના સમયે જ સેવા શરુ થઇ ગઇ હતી. મુખ્ય સચિવ રોહિત કંસલે કહ્યું હતું કે, શ્રીનગર પહેલાથી જ રાત્રીસેવા આપવાની ક્ષમતા ધરાવતું આંતરરાષ્ટ્રીય વિમાન મથક છે અને ખુશીની વાત એ છે કે ગુરુવારથી જ આ સેવાની શરુઆત થઇ ગઇ છે.

जम्मू कश्मीर का विशेष दर्जा समाप्त करने के बाद यह पहला स्वतंत्रता दिवस है. मलिक ने गुरुवार को श्रीनगर के शेर-ए-कश्मीर स्टेडियम में तिरंगा फहराया. ध्वजारोहण के बाद उन्होंने अर्धसैनिक बलों और जम्मू-कश्मीर पुलिस की परेड का निरीक्षण किया. बाद में कार्यक्रम को संबोधित करते हुए राज्यपाल ने कहा कि केंद्र के फैसले के बाद लोगों को अपनी पहचान को लेकर चिंतित होने की जरूरत नहीं है.

જમ્મુ કાશ્મીરનો વિશેષ દરરજો પૂર્ણ કર્યા પછીનો પ્રથમ સ્વતંત્રતા દિવસ છે. સત્યપાલ મલિકે ગુરુવારે શ્રીનગરના શેર એ કાશ્મીર સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. ધ્વજારોહણ પછી તેમણે અર્ધસૈનિક દળ અને જમ્મુ કાશ્મીર પોલીસની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં રાજ્યપાલે કાર્યક્રમને સંબોધન કર્યા પછી કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના નિર્ણય પછી લોકોએ પોતાની ઓળખને લઇને ચિંતા કરવાની જરુરત નથી. 

Conclusion:
Last Updated : Aug 16, 2019, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.