BJPના નવનિર્વાચિત 303 સદસ્યોમાંથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહને ગણીને 131 એવા સદસ્ય છે જે પ્રથમ વખત લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે.
આ સૂચિમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદની સાથે સાથે ફિલ્મ જગતના સિતારા પણ સામેલ છે. આમાં સની દેઓલ, રવિ કિશન, ગૌતમ ગંભીર અને હંસ રાજ હંસ સામેલ છે.
પ્રતાપ સિંહ સારંગી (બાલાસોર), તેજસ્વી સૂર્યા (દક્ષિણ બૈંગલુરુ), રાજદીપ રૉય, જ્યોતિર્મય સિંહ મહતો (પુરુલિયા) વગેરે સૂચિમાંથી કેટલાયે એવા છે જે સાધારણ પૃષ્ઠભૂમિમાંથી ઉદ્ભવ્યા છે અને તેમણે ચૂંટણીમાં અનઅપેક્ષિત જીત મેળવી છે.
બાલક નાથ (અલવર) અને જય સિદ્ધેશ્વર શિવાચાર્ય સ્વામી (સોલાપુર) જેવા કેટલાક સંતો પણ સાંસદમાં નીચલા સાંસદમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે.
પોતાની કટ્ટર હિંદુત્વવાદી છબી માટે ચર્ચિત અને 2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટના કેસમાં આરોપી વિવાદાસ્પદ પ્રજ્ઞા ઠાકુર પણ MP ચૂંટાયા છે.
ઉત્તરપ્રદેશમાં પ્રથમ વખત સૌથી વધારે 20 સાંસદો છે. ભાજપે રાજ્યમાં 80 બેઠકોમાંથી 62 બેઠકો જીતી છે.
ભોજપુરી ફિલ્મ સ્ટાર રવિ કિશન ગોરખપુરથી જીત્યા. આની પહેલા અહીંથી મુખ્ય પ્રધાન યોદી આદિત્યનાથ ચૂંટણી લડતા તેમજ જીતતા હતા.
રવિ કિશને સમાજવાદી પક્ષ (SP) - બહુજન સમાજવાદી પાર્ટી (BSP) ના ગઠબંધનના ઉમેદવાર રામ ભુવાલ નિષાદની વિરુદ્ધ ત્રણ લાખથી વધુ મત અંદર જીત મેળવી હતી.
યોગી સરકારમાં પ્રધાન રહી ચૂકેલી બહુગુણા જોશીએ ઈલાહાબાદથી જીત હાંસલ કરી અને પ્રથમ વખત લોકસભામાં પ્રવેશ કર્યો.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ ભાજપના પ્રધાન કલારાજ મિશ્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવેલી બેઠક દેવરીયાથી ભૂતપૂર્વ રાજ્ય એકમ રમાપતિ રામ ત્રિપાઠી જીત્યા છે.
પોતાની પ્રથમ લોકસભામાં જીત નોંધાવનાર ઉત્તરપ્રદેશના પ્રથમ લોકસભાના પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી સંઘમિત્રા મોર્ય (બદાયૂ), જય પ્રકાશ (હરદોઈ), રાજવીર દિલેર (હાથરસ), પ્રખ્યાત ઉદ્યોગપતિ અનુરાગ શર્મા (ઝાંસી), અરુણ કુમાર સાગર અને પ્રદીપકુમાર સામેલ છે.
ઉતરપ્રદેશ બાદ પ્રથમ વખત લોકસભા સદસ્ય બનનાર લોકોની સંખ્યા વધારે પશ્વિમ બંગાળથી છે જ્યાં ભાજપ અને સતારુઢ તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ટક્કરની હરીફાઈ થઈ.
બાબુલ સુપ્રિયો, એસ.એસ.અહલૂવાલિયા અને સૌમિત્ર ખાનને છોડીને બાકીના 15 લોકો પ્રથમ વખત સાંસદ બન્યા છે. ભાજપે પ્રથમ વખત રાજ્યની કુલ 42માંથી 18 બેઠકો જીતી છે.
મધ્યપ્રદેશમાં ભાજપે 29 માંથી 28 બેઠકો જીતી છે. 28 વિજેતાઓમાંથી કે. પી. યાદવ સહિત 12 પ્રથમ વખત જીત્યા છે. યાદવે ગુનામાંથી કૉંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાને પરાજય આપ્યો હતો.
મધ્યપ્રદેશથી ઢાલ સિંહ બિસેન, દુર્ગા દાસ ઉઈકે, સંધ્યા રાય, મહેન્દ્ર સિંહ સોલંકી, વિવેક નારાયણ શેલવલ્કર, હિમાદ્રી સિંહ અન્ય પ્રમુખ ચહેરાઓ છે. જે પોતાની બેઠકો પર જીત મેળવીને પ્રથમ વખત લોકસભા પહોંચ્યા છે.
રાજ્યના પ્રથમ લોકસભામાં હાજરી આપનારા લોકોમાં હસમુખ પટેલ, મિતેશ પટેલ, પરભત પટેલ, ગીતા રાઠવા, શારદા પટેલ, રતનસિંહ રાઠોડ, દેબી ભારત સિંહ, રમેશ ધડુક અને મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ થાય છે.
છત્તીસગઢ, કર્ણાટક અને મહારાષ્ટ્ર ત્રણેય રાજ્યોમાંથી 9 સાંસદ પ્રથમ વખત ચૂંટાયા છે.
છત્તીસગઢમાં ભાજપે તેના વર્તમાન સાંસદોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો. 11 બેઠકોમાંથી ભાજપે 9 બેઠકો પર જીત મેળવી હતી.
બધા જ 9 સાંસદો પ્રથમ વખત લોકસભા જશે. જેમાં અરુણ સાઓ, વિજય બધેલ, મોહન મંડાવી, ચુન્ની લાલ સાહૂ, ગુહારામ અજગલે, સુનીલ કુમાર સોની, સંતોષ પાંડે અને રેણુકા સિંહ સામેલ છે.
પ્રથમ વખત જીતનારમાં મુખ્ય નામ પૈકીના એક સિદ્દેશ્વર શિવાચાર્ય સ્વામી છે. જેમણે મહારાષ્ટ્રના સોલાપુરમાં કોંગ્રેસના સુશીલ કુમાર શિંદેને હરાવ્યા.
મહારાષ્ટ્રમાં સુજય રાધાકૃષ્ણ, સુનિલ મેંઢે, ભારતી પ્રવીણ પવાર, અનમેશ પાટિલ, સુધાકર તુકારામ, રંજીત સિંહ નિંબાલકર, મનોજ કોટક અને પ્રતાપ રાવ ચિખલીકર અન્ય લોકોમાં સામેલ છે જેઓએ પોતાની પ્રથમ લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે.
કર્ણાટકમાં પ્રથમ વખત ચૂંટણી જીતવામાં તેજસ્વી સૂર્યા, વાઈ. દેવેન્દ્રપ્પા, વી. શ્રીનિવાસ પ્રસાદ, બી. એન. બચે ગૌડા, અન્ના સાહેબ જોલે, એ. નારાયણસ્વામી, એસ. મુનીસ્વામી અને રાજા અમરેશ્વર નાઈક સામેલ છે.
આસામે પ્રથમ વખત ભાજપના 7 સાંસદો અને ઓડિશાના 6 સાંસદોને સદનમાં મોકલ્યા છે.

Intro:Body:
अमित शाह सहित 131 बीजेपी सांसद पहली बार पहुंचे लोकसभा
ETV
इस बार के लोकसभा चुनाव के बाद भाजपा के 303 में से 131 सांसद पहली लोकसभा पहुंचे हैं. आइये जानते हैं इस सूची में किस किस के नाम शामिल हैं.
नई दिल्ली: भारतीय जनता पार्टी (भाजपा) के नवनिर्वाचित 303 सदस्यों में से पार्टी अध्यक्ष अमित शाह को मिलाकर 131 सदस्य ऐसे हैं जो पहली बार लोकसभा चुनाव जीत कर सांसद बने हैं.इस सूची में पूर्व केंद्रीय मंत्री रविशंकर प्रसाद के साथ-साथ फिल्म जगत से लेकर खेल जगत तक के सितारे शामिल हैं. इनमें सनी देओल, रवि किशन, गौतम गंभीर और हंस राज हंस शामिल हैं.प्रताप सिंह सारंगी (बालासोर), तेजस्वी सूर्या (दक्षिण बैंगलुरु), राजदीप रॉय, ज्योतिर्मय सिंह महतो (पुरुलिया) आदि सूची में कई ऐसे हैं जो साधारण पृष्ठभूमि से उभरे हैं और उन्होंने चुनाव में अप्रत्याशित जीत हासिल की है.बालक नाथ (अलवर) और जय सिद्धेश्वर शिवाचार्य स्वामी (सोलापुर) जैसे कुछ संत भी संसद के निचले सदन में अपना स्थान बनाने में कामयाब हुए है.पढ़ें: अरुणाचल प्रदेश के 60 में से 56 विधायक करोड़पति, CM भी शामिलअपनी कट्टर हिंदुत्ववादी छवि के लिए चर्चित और 2008 के मालेगांव बम विस्फोट मामले में एक अभियुक्त विवादास्पद प्रज्ञा ठाकुर भी सांसद चुनी गईं हैं.उत्तर प्रदेश से पहली बार निर्वाचित सांसदों की संख्या सबसे ज्यादा (20) है। राज्य की 80 सीटों में से 62 सीटें भाजपा ने जीती हैं.भोजपुरी फिल्म स्टार रवि किशन गोरखपुर से जीते. इससे पहले यहां से मुख्यमंत्री योगी आदित्यनाथ चुनाव लड़ते और जीतते रहे थे.रवि किशन ने समाजवादी पार्टी (सपा)- बहुजन समाजवादी पार्टी (बसपा) के गठबंधन उम्मीदवार राम भुवाल निषाद के खिलाफ तीन लाख से अधिक मतों के अंतर से जीत दर्ज की.योगी सरकार में मंत्री रहीं रीता बहुगुणा जोशी ने इलाहाबाद से जीत हासिल की और लोकसभा में पहली बार प्रवेश किया.पूर्व केंद्रीय मंत्री और भाजपा के पूर्व मंत्री कलराज मिश्र द्वारा प्रतिनिधित्व की गई सीट देवरिया से पूर्व राज्य इकाई अध्यक्ष रमापति राम त्रिपाठी जीते हैं.अपनी पहली लोकसभा जीत दर्ज करने वालों में उत्तर प्रदेश के मंत्री स्वामी प्रसाद मौर्य की बेटी संघमित्रा मौर्य (बदायूं), जय प्रकाश (हरदोई), राजवीर दिलेर (हाथरस), जाने माने उद्योगपति अनुराग शर्मा (झांसी), अरुण कुमार सागर और प्रदीप कुमार शामिल हैं.उत्तर प्रदेश के बाद पहली बार लोकसभा सदस्य बनने वालों की अधिकतम संख्या पश्चिम बंगाल से है, जहां भाजपा और सत्तारूढ़ तृणमूल कांग्रेस के बीच जमकर टक्कर हुई.बाबुल सुप्रियो, एस.एस. अहलूवालिया और सौमित्र खान को छोड़कर बाकी 15 पहली बार सांसद बने हैं. भाजपा ने पहली बार राज्य की कुल 42 में से 18 सीटें जीतीं.मध्य प्रदेश में भाजपा ने 29 में से 28 सीटें जीतीं। 28 विजेताओं में से के.पी. यादव सहित 12 पहली बार जीते हैं. यादव ने गुना से कांग्रेस के ज्योतिरादित्य सिंधिया को हराया.मप्र से ढाल सिंह बिसेन, दुर्गा दास उइके, संध्या राय, महेंद्र सिंह सोलंकी, विवेक नारायण शेलवल्कर, हिमाद्री सिंह अन्य प्रमुख चेहरे हैं, जो अपनी सीटों पर जीत दर्ज कर पहली बार लोकसभा पहुंचे हैं.प्रधानमंत्री नरेंद्र मोदी और भाजपा प्रमुख अमित शाह के गृह राज्य गुजरात में कुल 26 निर्वाचित सांसदों में से 10 पहली बार लोकसभा जाएंगे.राज्य से पहली बार लोकसभा जाने वालों में हंसमुख भाई पटेल, मितेश भाई पटेल, परबत भाई पटेल, गीता बेन राठवा, शारदा बेन पटेल, रतन सिंह राठौर, देबी भारत सिंह, रमेश भाई धाधुक और मुंजापारा महेंद्र शामिल हैं।छत्तीसगढ़, कर्नाटक और महाराष्ट्र, तीनों राज्यों में नौ सांसद पहली बार चुने गए हैं.छत्तीसगढ़ में भाजपा ने अपने सभी मौजूदा सांसदों को टिकट देने से इनकार कर दिया था। 11 सीटों में से भाजपा ने नौ पर जीत दर्ज की.सभी नौ पहली बार लोकसभा जाएंगे, जिनमें अरुण साओ, विजय बघेल, मोहन मंडावी, चुन्नी लाल साहू, गुहाराम अजगले, सुनील कुमार सोनी, संतोष पांडे और रेणुका सिंह शामिल हैं.पहले बार जीतने वालों में एक प्रमुख नाम सिद्धेश्वर शिवाचार्य स्वामी का है, जिन्होंने महाराष्ट्र के सोलापुर में कांग्रेस के सुशील कुमार शिंदे को हराया.महाराष्ट्र में सुजय राधाकृष्ण, सुनील मेंढे, भारती प्रवीण पवार, अनमेश पाटिल, सुधाकर तुकाराम, रंजीत सिंह निंबालकर, मनोज कोटक और प्रताप राव चिखलिकर अन्य लोगों में शामिल हैं जिन्होंने अपनी पहली लोकसभा जीत दर्ज की.कर्नाटक से पहली बार चुनाव जीतने वालों में तेजस्वी सूर्या, वाई. देवेन्द्रप्पा, वी. श्रीनिवास प्रसाद, बी. एन. बचे गौड़ा, अन्ना साहेब जोले, ए. नारायणस्वामी, एस. मुनीस्वामी और राजा अमरेश्वर नाइक शामिल हैं.असम ने पहली बार भाजपा के सात और ओडिशा ने छह सांसद सदन में भेजे हैं
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ
અમિત શાહ સહિત 131 BJP સાંસદ પ્રથમ વખત પહોંચશે લોકસભા
ન્યુઝ ડેસ્ક: આ વખતે લોકસભા ચૂંટણી બાદ ભાજપના 303 માંથી 131 સાંસદ પ્રથમ વખત લોકસભા પહોંચ્યા છે. તો ચલો જાણીએ આ સૂચીમાં કોના કોના નામ સામેલ છે.
નવી દિલ્હી: BJP ના નવનિર્વાચિત 303 સદસ્યોમાંથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહને ગણીને 131 એવા સદસ્ય છે જે પ્રથમ વખત લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે.
આ સૂચીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદની સાથે સાથે ફિલ્મ જગતના સિતારા પણ સામેલ છે. આમાં સની દેઓલ, રવિ કિશન, ગૌતમ ગંભીર અને હંસ રાજ હંસ સામેલ છે.
પ્રતાપ સિંહ સારંગી (બાલાસોર), તેજસ્વી સૂર્યા (દક્ષિણ બૈંગલુરુ), રાજદીપ રૉય, જ્યોતિર્મય સિંહ મહતો (પુરુલિયા) વગેરે સૂચીમાંથી કેટલાયે એવા છે જે સાધારણ પૃષ્ઠભૂમિ માથી ઉદ્ભવ્યા છે અને તેઓએ ચૂંટણીમાં અનપેક્ષિત જીત મેળવી છે.
બાલક નાથ (અલવર) અને જય સિદ્ધેશ્વર શિવાચાર્ય સ્વામી (સોલાપુર) જેવા કેટલાક સંતો પણ સાંસદમાં નીચલા સાંસદમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે.
પોતાની કટ્ટર હિંદુત્વવાદી છબી માટે ચર્ચિત અને 2008 ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટના કેસમાં આરોપી વિવાદાસ્પદ પ્રજ્ઞા ઠાકુર પણ MP ચૂંટાયા છે.
ઉત્તરપ્રદેશમાં પ્રથમ વખત સૌથી વધારે સાંસદો (20) છે. ભાજપે રાજ્યમાં 80 બેઠકોમાંથી 62 બેઠકો જીતી છે.
ભોજપુરી ફિલ્મ સ્ટાર રવિ કિશન ગોરખપુરથી જીત્યા. આની પહેલા અહીંથી મુખ્ય પ્રધાન યોદી આદિત્યનાથ ચૂંટણી લડતા તેમજ જીતતા રહેતા હતા.
રવિ કિશને સમાજવાદી પક્ષ (એસપી) - બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી) ના ગઠબંધનના ઉમેદવાર રામ ભુવાલ નિષાદની વિરુદ્ધ ત્રણ લાખથી વધુ મત અંદર જીત મેળવી હતી.
યોગી સરકારમાં પ્રધાન રહી ચૂકેલી બહુગુણા જોશીએ ઈલાહાબાદથી જીત હાંસલ કરી અને પ્રથમ વખત લોકસભામાં પ્રવેશ કર્યો.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ ભાજપના પ્રધાન કલારાજ મિશ્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવેલી બેઠક દેવરીયાથી ભૂતપૂર્વ રાજ્ય એકમ રમાપતિ રામ ત્રિપાઠી જીત્યા છે.
પોતાની પ્રથમ લોકસભામાં જીત નોંધાવનાર ઉત્તરપ્રદેશના પ્રથમ લોકસભાના પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી સંઘમિત્રા મોર્ય (બદાયૂ), જય પ્રકાશ (હરદોઈ), રાજવીર દિલેર (હાથરસ), પ્રખ્યાત ઉદ્યોગપતિ અનુરાગ શર્મા (ઝાંસી), અરુણ કુમાર સાગર અને પ્રદીપકુમાર સામેલ છે.
ઉતરપ્રદેશ બાદ પ્રથમ વખત લોકસભા સદસ્ય બનનાર લોકોની સંખ્યા વધારે પશ્વિમ બંગાળથી છે જ્યાં ભાજપ અને સતારુઢ તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ટક્કરની હરીફાઈ થઈ.
બાબુલ સુપ્રિયો, એસ.એસ.અહલૂવાલિયા અને સૌમિત્ર ખાનને છોડીને બાકીના 15 લોકો પ્રથમ વખત સાંસદ બન્યા છે. ભાજપે પ્રથમ વખત રાજ્યની કુલ 42 માંથી 18 બેઠકો જીતી છે.
મધ્યપ્રદેશમાં ભાજપે 29 માંથી 28 બેઠકો જીતી છે. 28 વિજેતાઓમાંથી કે.પી.યાદવ સહિત 12 પ્રથમ વખત જીત્યા છે. યાદવે ગુનામાંથી કૉંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાને પરાજય આપ્યો હતો.
મધ્યપ્રદેશથી ઢાલ સિંહ બિસેન, દુર્ગા દાસ ઉઈકે, સંધ્યા રાય, મહેન્દ્ર સિંહ સોલંકી, વિવેક નારાયણ શેલવલ્કર, હિમાદ્રી સિંહ અન્ય પ્રમુખ ચહેરાઓ છે. જે પોતાની બેઠકો પર જીત મેળવીને પ્રથમ વખત લોકસભા પહોંચ્યા છે.
રાજ્યના પ્રથમ લોકસભામાં હાજરી આપનારા લોકોમાં હંસમુખ ભાઈ પટેલ, મિતેશ ભાઇ પટેલ, પરભત ભાઈ પટેલ, ગીતા બેન રાઠવા, શારદા બેન પટેલ, રતન સિંહ રાઠોડ, દેબી ભારત સિંહ, રમેશ ભાઈ ધડુક અને મુંજાપારા મહેન્દ્રનો સમાવેશ થાય છે.
છત્તીસગઢ, કર્ણાટક અને મહારાષ્ટ્ર ત્રણેય રાજ્યોમાંથી 9 સાંસદ પ્રથમ વખત ચૂંટાયા છે.
છત્તીસગઢમાં ભાજપે તેના વર્તમાન સાંસદોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો. 11 બેઠકોમાંથી ભાજપે 9 બેઠકો પર જીત મેળવી હતી.
બધા જ 9 સાંસદો પ્રથમ વખત લોકસભા જશે. જેમાં અરુણ સાઓ, વિજય બધેલ, મોહન મંડાવી, ચુન્ની લાલ સાહૂ, ગુહારામ અજગલે, સુનીલ કુમાર સોની, સંતોષ પાંડે અને રેણુકા સિંહ સામેલ છે.
પ્રથમ વખત જીતનારમાં મુખ્ય નામ પૈકીના એક સિદ્દેશ્વર શિવાચાર્ય સ્વામી છે. જેઓએ મહારાષ્ટ્રના સોલાપુરમાં કોંગ્રેસના સુશીલ કુમાર શિંદેને હરાવ્યા.
મહારાષ્ટ્રમાં સુજય રાધાકૃષ્ણ, સુનિલ મેંઢે, ભારતી પ્રવીણ પવાર, અનમેશ પાટિલ, સુધાકર તુકારામ, રંજીત સિંહ નિંબાલકર, મનોજ કોટક અને પ્રતાપ રાવ ચિખલીકર અન્ય લોકોમાં સામેલ છે જેઓએ પોતાની પ્રથમ લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે.
કર્ણાટકમાં પ્રથમ વખત ચૂંટણી જીતવામાં તેજસ્વી સૂર્યા, વાઈ. દેવેન્દ્રપ્પા, વી.શ્રીનિવાસ પ્રસાદ, બી.એન.બચે ગૌડા, અન્ના સાહેબ જોલે, એ.નારાયણસ્વામી, એસ.મુનીસ્વામી અને રાજા અમરેશ્વર નાઈક સામેલ છે.

Conclusion: