ETV Bharat / bharat

રાજસ્થાન કોરોના અપડેટ: શુક્રવારે 115 નવા કેસ નોંધાયા, કુલ કેસ 22 હજારને પાર - રાજસ્થાન ન્યૂઝ

રાજસ્થાનમાં શુક્રવારે કોરોનાના વધુ 115 નવા કેસ નોંધાયા છે અને 4 લોકોનાં મોત થયા છે. જે બાદ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 22 હજાર 678 થઈ ગઈ છે. ઉપરાંત રાજ્યમાં કોરોનાને કારણે 495 દર્દીઓના પણ મૃત્યુ થયા છે.

કોરોના
કોરોના
author img

By

Published : Jul 10, 2020, 10:20 PM IST

જયપુર: રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં 115 નવા પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. તે જ સમયે, 4 દર્દીઓનાં મોત પણ નોંધાયા છે. જે બાદ રાજ્યના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને 22 હજાર 678 થયો છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 495 લોકોનાં મોત થયા છે.

રાજસ્થાન કોરોના અપડેટ : 115 નવા કેસ, કુલ કેસ 22 હજારને પાર

તબીબી વિભાગને મળેલી માહિતી મુજબ, અજમેરથી 10, અલવરથી 9, ભરતપુરથી 9, બુંદીથી 1, ચિત્તોડગઢથી 2, ગંગાનગરથી 4, જયપુરથી 22, ઝાલાવાડથી 1, ઝુંઝુંનુથી 5, કોટાથી 6, નાગોરથી 7 , પાલીથી 35, સવાઈ માધોપુરથી 3 અને ટોંકથી 1 પોઝિટિવ દર્દી શુક્રવારે નોંધાયા હતા.

આ સિવાય અત્યાર સુધીમાં 9 લાખ 87 હજાર 272 લોકોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં 9 લાખ 60 હજાર 369 નમૂના નેગેટિવ આવ્યા છે અને 4 હજાર 225 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.

અત્યાર સુધીમાં 17 હજાર 140 પોઝિટિવ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને 16 હજાર 782 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે જ સમયે, રાજ્યમાં અત્યાર સુધીમાં 495 લોકો આ રોગથી મૃત્યુ પામ્યા છે અને રાજ્યમાં કોરોનાના 5 હજાર 43 સક્રિય કેસ છે. જેમાં 5 હજાર 833 વિદેશીઓનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય 155 રાજ્યના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.