ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટવાથી 11ના મોત થયા છે, જ્યારે 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બે લોકોની શોધખોળ ચાલુ છે. આ ઘટનાના સમચાર મળતાની સાથે જ કમિશ્નર, IG, કલેક્ટર, DIG સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. માહિતી મુજબ બોટનું સંતુલન બગડતા આ દુર્ઘટના સર્જાઇ હતી.
ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટવાથી 11ના મોત - ગણપતિ વિસર્જન દરમિયાન ઘટના
ભોપાલ: ગણપતિ વિસર્જન દરમિયાન ગંભીર અક્સ્માત સર્જાયો હતો. ભોપાલના ખટલાપુરા ઘાટ પર બોટ પલટવાથી 19 લોકો પાણીમાં ડુબ્યા હતાં. જેમાં 11 લોકોના મોત થયા હતાં, જ્યારે 7 લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા હતાં. બે લોકોની શોધખોળ હાલમાં ચાલુ છે. મૃતકના પરિજનોને મઘ્યપ્રદેશ સરકારે 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે.
ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટવાથી 11ના મોત
ભોપાલમાં ગણપતિ વિસર્જન દરમિયાન બોટ પલટવાથી 11ના મોત થયા છે, જ્યારે 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બે લોકોની શોધખોળ ચાલુ છે. આ ઘટનાના સમચાર મળતાની સાથે જ કમિશ્નર, IG, કલેક્ટર, DIG સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. માહિતી મુજબ બોટનું સંતુલન બગડતા આ દુર્ઘટના સર્જાઇ હતી.
Intro:Body:
Conclusion:
11 people died after a boat capsized in Bhopal
Conclusion:
Last Updated : Sep 13, 2019, 1:39 PM IST