ETV Bharat / bharat

ઓમાન: ભારતીય નૌકાના 10 સભ્યોનો કરાયો બચાવ

મસ્કટઃ ભારતીય નૌકા અને તેના 10 સભ્યો ઓમાનના બંદરગાહ શહેરમાં ધાલકુટથી 6.4 KM દૂર ડૂબવાથી બચાવ થયો હતો. જેની સમગ્ર માહિતી ઓમાનના અધિકારીઓએ આપી હતી.

ઓમાન: ભારતીય નૌકાના 10 સભ્યોનો બચાવ
author img

By

Published : Jun 15, 2019, 2:23 PM IST

ઓમાનના દરિયામાં સુરક્ષા કેંન્દ્ર દ્વારા શુક્રવારે આપેલા એક નિવેદન અનુસાર, કેન્દ્રને ગુરૂવારે એક ગંભીર સૂચના મળી હતી, જેને લઇને અધિકારીઓને માહિતાગાર કર્યા હતા. ઓમાનની નૌસેનાએ ભારતીય નૌસેના માટે એક જહાજ મોક્લ્યું હતું, કારણ કે ભારતીય નૌકામાં ટેક્નીકલ ખામી સર્જાયેલ હતી.

ઓમાનની વાયુ સેનાનું વિમાન હજુ પણ એક ગુમ થયેલા સભ્યની તપાસ કરી રહ્યું છે.

Intro:Body:

ओमान : भारतीय नौका, चालक दल के 10 सदस्यों को बचाया गया

 (09:48) 

मस्कट, 15 जून (आईएएनएस)| एक भारतीय नौका और इसके 10 सदस्यों को ओमान के बंदरगाह शहर धालकुट से 6.4 किलोमीटर दूर डूबने से बचाया गया है।

ओमान के अधिकारियों ने यह जानकारी दी। 

ओमान के समुद्री सुरक्षा केंद्र द्वारा शुक्रवार को दिए एक आधिकारिक बयान के अनुसार, केंद्र ने गुरुवार को एक संकट संबंधी सूचना मिलने के बाद, संबंधित अधिकारियों को सूचित किया। ओमान की नौसेना ने भारतीय नौका के लिए एक जहाज भेजा, भारतीय नौका के इंजनों में कुछ तकनीकी खराबी आ गई थी। 

ओमान की वायु सेना के विमान अभी भी चालक दल के एक लापता सदस्य को ढूंढ रहे हैं। 

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.