ETV Bharat / bharat

કર્ણાટક બાદ ગોવામાં કોંગ્રેસ માટે સંકટ, 10 ધારાસભ્યો BJPમાં સામેલ

ન્યૂઝ ડેસ્ક: કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ પછી હવે ગોવામાં રાજકિય ઘમાસાન શરુ થઇ ગયું છે. ગોવામાં કોંગ્રેસના કુલ 15 ધારાસભ્યોમાંથી 10 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે વિપક્ષ નેતા પણ ભાજપમાં જોડાયા છે.

Goa
author img

By

Published : Jul 10, 2019, 10:07 PM IST

આ પહેલાં ધારાસભ્યોએ સ્પીકરને અલગ જૂથ બનાવવાનો પત્ર આપ્યો હતો. ત્યાર બાદ 10 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઇ ગયા.

સૌ.ANI
સૌ.ANI

ગોવાના ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોએ કહ્યું, 'કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના 2/3 ધારાસભ્યો હવે ભાજપનો ભાગ છે. આ ધારાસભ્યોની આગેવાની બાબુ કાવેલેકર (ચંદ્રકાંત કાવેલેકર) દ્વારા કરવામાં આવી છે. કાવેલકર આ પહેલા વિધાનસભામાં વિપક્ષના નેતા હતા.'

સૌ.ANI
સૌ.ANI

ચંદ્રકાંત કાવેલેકરે ભાજપમાં સામેલ થયા બાદ કહ્યું કે,'10 ધારાસભ્યો સાથે હું પણ ભાજપમાં જોડાયો છું, કારણ કે ગોવાના મુખ્યપ્રધાન સારું કામ કરી રહ્યા છે. હું વિપક્ષનો નેતા હતો અને ત્યાર બાદ અમારા કાર્યક્ષેત્રમાં વિકાસના કાર્યો થયા નથી. સૌથી મોટી રાજકીય પાર્ટી હોવા છતા પણ અમે સરકાર ન બનાવી શક્યા. '

નોંધનીય છે કે, કર્ણાટકમાં સરકારનું જોખમ વધી રહ્યું છે. કર્ણાટકમાં અત્યાર સુધી કોંગ્રેસના 13 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. 224 વિધાનસભાની બેઠકો ધરાવતી કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધન કરીને 105 સુધીનું સંખ્યાબળ થઇ ગયું હતું. પરંતુ 13 ધારાસભ્યોના રાજીનામા બાદ આ સમીકરણો બદલાયા છે.

Intro:Body:

કર્ણાટક બાદ ગોવામાં કોંગ્રેસ માટે સંકટ, 10 ધારાસભ્યો BJPમાં શામેલ

10 Congress MLA Joins BJP in Goa

Goa, Karnataka, BJP, Congress, MLA

ન્યૂઝ ડેસ્ક: કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય કટોકટી પછી હવે ગોવામાં રાજનૈતિક ઘમાસાન શરુ થઇ ગયું છે. ગોવામાં કોંગ્રેસના કુલ 15 ધારાસભ્યોમાંથી 10 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માં જોડાયા છે. આશ્ચર્યજનક વાત એ છે કે વિપક્ષ નેતા પણ બીજેપીમાં જોડાયા છે.

આ પહેલાં ધારાસભ્યોએ સ્પીકરને અલગ જૂથ બનાવવાનો પત્ર આપ્યો હતો. ત્યાર બાદ 10 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી (બીજેપી)માં શામેલ થઇ ગયા. 

ગોવાના ડેપ્યુટી સ્પીકર માઇકલ લોબોએ કહ્યું, 'કોંગ્રેસના 10 ધારાસભ્યો બીજેપીમાં જોડાયા છે. કોંગ્રેસના 2/3 ધારાસભ્યો હવે બીજેપીનો ભાગ છે. આ ધારાસભ્યોની આગેવાની બાબુ કાવેલેકર (ચંદ્રકાંત કાવેલેકર) દ્વારા કરવામાં આવી છે. કાવેલકર આ પહેલા વિધાનસભામાં વિપક્ષના નેતા હતા.'

ચંદ્રકાંત કાવેલેકરએ બીજેપીમાં સામેલ થયા બાદ કહ્યું કે,'10  ધારાસભ્યો સાથે હું પણ ભાજપમાં જોડાયો છું, કારણ કે ગોવાના મુખ્યપ્રધાન સારું કામ કરી રહ્યા છે. હું વિપક્ષનો નેતા હતો અને ત્યાર બાદ અમારા કાર્યક્ષેત્રમાં વિકાસના કાર્યો થયા નથી. સૌથી મોટી રાજકીય પાર્ટી હોવા છતા પણ અમે સરકાર ન બનાવી શક્યા. '

નોંધનીય છે કે, કર્ણાટકમાં સરકારનું જોખમ વધી રહ્યું છે. કર્ણાટકમાં અત્યાર સુધી કોંગ્રેસના 13 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. 224 વિધાનસભાની બેઠકો ધરાવતી કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ગઠબંધન કરીને 105 સુધીનું સંખ્યાબળ થઇ ગયું હતું. પરંતુ 13 ધારાસભ્યોના રાજીનામા બાદ આ સમીકરણો બદલાયા હતા.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.