ડાંગ કહેવાય છે કે, કહેવાય છે કે, મહેનત ક્યારેય એળે નથી જતી. આવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે ડાંગના દશરથ માંઝીએ. જી હાં, દશરથ માંઝીએ Dang Farmer became Dashrath Manjhi . આપને જણાવી દઈએ કે, ડાંગ જિલ્લો એક પહાડી વિસ્તાર Dang district mountainous area છે. અહીં વરસાદના કારણે અનેક લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેવામાં અહીંના 60 વર્ષીય ખેડૂતે એક એવું કામ કર્યું હતું, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પણ વાંચો કેટલીક એવી સંસ્થાઓ જેનાથી કરોડો લોકોનું જીવન બદલાયું
એકલા હાથે 32 ફિટનો કૂવો ખોદ્યો ડાંગ જિલ્લામાં રહેતાં 60 વર્ષીય ખેડૂત ગંગાભાઈ પવારે Dang Farmer Gangabhai Pawar જાત મહેનતે એકલાહાથે ગામમાં 32 ફિટનો કૂવો ખોદ્યો છે. તેમને આ કૂવો ખોદતાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો છે. તેમ છતાં તેઓ હાર માન્ય વગર આ કામમાં લાગેલા હતા. ત્યારે હવે આખે આ કૂવો તૈયાર થઈ ગયો છે.
આ પણ વાંચો કૃષિક્ષેત્રે 'નારી તું નારાયણી' પંક્તિને સાર્થક કરતી મહિલા ખેડૂતો લોકોને આપે છે પ્રેરણા
જિલ્લામાં પાણી રોકાતું નથી આપને જણાવી દઈએ કે, ડાંગ જિલ્લામાં વરસાદ પછી પણ વરસાદનું પાણી રોકાતું નથી. બધું પાણી દરિયામાં વહી જાય છે. આના કારણે લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. ત્યારે આ સંઘર્ષને પહોંચી વળવા માટે આ ખેડૂત ગંગાભાઈ પવારે Dang Farmer Gangabhai Pawar એકલા હાથે 32 ફિટનો કૂવો ખોદ્યો છે. જોકે, આ ખેડૂતે કૂવા માટે Dang Farmer became Dashrath Manjhi સરપંચ અને તંત્ર પાસેથી પણ મદદ માગી હતી. જોકે, તેમના તરફથી કોઈ પણ મદદ ન મળતાં તેમણે જાતમહેનતે Dang district mountainous area કૂવો ખોદ્યો હતો.