ETV Bharat / bharat

પંજાબમાં મોટા બ્લાસ્ટની હતી શક્યતા, ખૂલાસો થતાં પોલીસની પણ ઊડી ગઈ ઊંઘ

author img

By

Published : May 9, 2022, 8:12 AM IST

પંજાબના તરનતારનમાં પંજાબને પાકિસ્તાનની બાજુથી હચમચાવી દેવાની યોજના નિષ્ફળ (Attempts to destabilize Punjab failed) ગઈ છે. ત્રણ દિવસથી જિલ્લાની ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ આ મિશન પર કામ કરી રહ્યા(explosive material recovered in Tarn Taran) હતા. રવિવારે તેને મોટી સફળતા મળી હતી.

http://10.10.50.70//punjab/08-May-2022/15227820_kjkl-2_0805newsroom_1652021602_1061.jpg

તરનતારનઃ પંજાબ પોલીસે તરનતારનમાં લગભગ 3.5 કિલો RDX રિકવર કર્યું (Attempts to destabilize Punjab failed) છે. એવું માનવામાં આવે છે કે, પંજાબને હચમચાવી નાખવાના મોટા ષડયંત્રને નિષ્ફળ કરવામાં આવ્યું છે. આ RDX એક ખંડેર ઈમારતમાં છુપાયેલું હતું. આ મામલો કરનાલથી પકડાયેલા (explosive material recovered in Tarn Taran) આતંકવાદીઓ સાથે જોડવામાં આવી રહ્યો છે. પોલીસે બે લોકોની ધરપકડ ( Huge amount of explosive material recovered) કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બ્લેક મેટલ બોક્સમાં પેક કરાયેલું અને 2.5 કિલોથી વધુ વજન ધરાવતું IED ટાઈમર, ડિટોનેટર, બેટરી અને શાર્પનેલથી પણ સજ્જ હતું. ધરપકડ અને પુનઃપ્રાપ્તિને કારણે, સરહદી રાજ્યમાં સંભવિત આતંકવાદી હુમલો ટાળવામાં આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15227820_kjkl-2_0805newsroom_1652021602_1061.jpg

આ પણ વાંચો: ડોમ્બિવલી ખાતે એક જ પરિવારના પાંચ સભ્યો ખાણમાં ડૂબી જતા થયા મૃત્યું

4 લોકોની ધરપકડ કરી: ત્રણ દિવસ પહેલા, પંજાબ પોલીસ પાસેથી મળેલી (explosive material recovered In Punjab) માહિતીના આધારે, હરિયાણા પોલીસે કરનાલમાં 4 લોકોની ધરપકડ કરી હતી, જેમની પાસેથી ધાતુના કેનમાં ભરેલા ત્રણ IED (2.5-2.5 કિગ્રા) મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે રવિવારે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ અમૃતસરના અજનલાના ગુર્જરપુરાના રહેવાસી બલજિંદર સિંહ ઉર્ફે બિંદુ (22) અને અજનલાના રહેવાસી જગતાર ઉર્ફે જગ્ગા (40) તરીકે થઈ છે.

પંજાબને હચમચાવી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ, ભારી માત્રમાં RDX ઝડપાયું

વિસ્ફોટ કરવાની યોજના: ધરપકડ કરાયેલા બલજિંદર સિંહ અને જગતાર સિંહ પાસેથી બે મોબાઈલ ફોન અને એક મોટરસાઈકલ પણ જપ્ત કરવામાં આવી છે. બલજિન્દર સિંહ અજનાલાની એક ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સહાયક હતો જ્યારે જગતાર સિંહ મજૂર છે. બંને જણા મેટલ બોક્સમાં આઈડી લઈને મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા ત્યારે, પોલીસે તેમની ધરપકડ કરી હતી. એસએસપી રણજીત સિંહે જણાવ્યું હતું કે, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા આઈઈડીને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, આ બંને સંભવતઃ પૈસા અને ડ્રગ્સ માટે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થયા હતા. એડીજીપી આરએન ધોકેએ જણાવ્યું કે, ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. તે બંને વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા હોવાની માહિતી મળી હતી.

આ પણ વાંચો: તેજિન્દર બગ્ગાને પંજાબ-હરિયાણા કોર્ટમાંથી મળી રાહત, 10 મે સુધી નહીં થઈ શકે ધરપકડ

તરનતારનમાં પાકિસ્તાનનું મોટું નેટવર્ક: કહેવામાં આવી રહ્યું છે કે, તરનતારનમાં પાકિસ્તાન દ્વારા મોટું નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસથી જિલ્લાની ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ આ મિશન પર કામ કરી રહ્યા હતા. એસએસપી રણજીત સિંહ ધિલ્લોને કહ્યું કે, ચાલી રહેલી તપાસ દરમિયાન કંઈ કહેવું શક્ય નથી. પંજાબ પોલીસ બાદમાં આ આરડીએક્સની રિકવરી અંગે સંપૂર્ણ ખુલાસો કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.