ETV Bharat / bharat

સ્કૂલ બસ પર કરાયો હુમલો, જાણો સમગ્ર ઘટના વિશે - પંજાબમાં સ્કૂલ બસ પર હુમલો

પંજાબના બરનાલામાં એક સ્કૂલ બસના ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા સમયે બસમાં બાળકો પણ સવાર હતા. પોલીસે આ બાબતે કેસ નોંધ્યો છે. તેમજ એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. School bus driver assaulted, Attack on school bus in Punjab

સ્કૂલ બસ પર કરાયો હુમલો
સ્કૂલ બસ પર કરાયો હુમલો
author img

By

Published : Aug 17, 2022, 4:58 PM IST

પંજાબ પંજાબના બરનાલામાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ પર કેટલાક મોટરસાયકલ સવારોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો (Attack on school bus in Punjab). હુમલાખોરોએ પહેલા બસના ડ્રાઈવર પર હુમલો કર્યો (School bus driver assaulted), પરંતુ ડ્રાઈવરે હિંમત અને સમજણ બતાવતા સ્થળ પરથી ભાગી ગયો હતો. બસને નજીકની ડીએસપી ઓફિસમાં લઈ જવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

સ્કૂલ બસ પર હુમલો બસના ડ્રાઈવરે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી તેનો કેટલાક લોકો સાથે વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ બસ રોકીને તેને નીચે ઉતરવાનું કહ્યું હતું. બસમાંથી નીચે ઉતરતાની સાથે જ તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની તપાસ કરી રહેલા ડીએસપી બરનાલાએ જણાવ્યું કે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

જૂની અદાવતના કારણે હુમલો બાળકોને સુરક્ષિત ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડ્રાઇવરને હુમલાખોરો સાથે જૂની અદાવત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેના કારણે તેના પર આ હુમલો કરાયો હતો. કેટલાક હુમલાખોરોની ઓળખ થઈ ગઈ છે, જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે અને તેના સાથીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.