ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : Mar 3, 2021, 6:42 AM IST

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology prediction
astrology prediction

મેષ: આજે આપ સમાજ અને જાહેર લોકોમાં વાહવાહી મેળવી શકશો. સાથે જ આપને નાણાકીય લાભ પણ થઇ શકે છે. પરિવાર અને લગ્નજીવન સુખ અને સંતોષથી ભરપૂર પહેશે. વાહનનું સુખ મેળવી શકશો. પ્રિયજન સાથે પ્રેમની પળો માણી શકશો. આપના વિચારો વધુ ઉગ્ર બનશે અને આપનું વલણ બીજા પર હાવિ થવાનું હશે. આપ બૌદ્ધિક ચર્ચા વિચારણામાં ભાગ લઇ શકશો પણ અત્યારે આપ સમાધાનકારી વલણ અપનાવો તે જરૂરી છે. વેપારીઓ તેમના વેપારમાં ફાયદો મેળવી શકશે.

વૃષભ: આપનો આજનો દિવસ શુભફળદાયી નીવડશે. ધાર્યાકામ સફળતાથી પાર પડશે. અધુરા કાર્યો પુર્ણ થશે. તન મનથી સ્‍વસ્‍થતા જાળવશો. આર્થિક લાભ થાય. મોસાળપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. માંદગીમાં રાહત મળતી જણાય. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. સહકાર્યકરોનો સહકાર મળશે.

મિથુન: આજે સંતાનો અને જીવનસાથીના આરોગ્‍ય વિશે થોડી કાળજી લેવાની સલાહ છે. વાદવિવાદ કે ચર્ચાઓમાં ઉંડા ન ઉતરવું હિતમાં રહેશે. સ્‍ત્રી મિત્રો દ્વારા ખર્ચ કે નુકસાન થવાની શક્યતા છે માટે તેમની સાથે કોઈપણ વ્યવહાર કરવામાં અથવા તેમને લગતી આર્થિક બાબતોમાં સાચવવું. પેટને લગતી સમસ્યાઓ થતી હોય તેમણે ભોજન પર ધ્યાન આપવું પડશે. નવા કાર્યની શરૂઆત કરવામાં દરેક પાસાનો વિચાર કરીને આગળ વધવું.

કર્ક: આજે શારીરિક માનસિક સ્વસ્થતાનો થોડો અભાવ વર્તાશે. ખાસ કરીને છાતીમાં દર્દ કે અન્ય કોઈ વિકારથી પરેશાની અનુભવતા જાતકોને સારવારમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. પરિવારમાં સભ્યો સાથે વિવાદ ટાળવા માટે બહુ દલીલબાજીમાં પડવું નહીં. ગેરકાયદે કાર્યોથી દૂર રહેવું. સ્ત્રીવર્ગ તેમજ પાણીથી સાચવવાની સલાહ છે. નાણાં ખર્ચની તૈયારી રાખવી. ભોજનમાં અને ઊંઘમાં થોડી અનિયમિતતાનો સામનો કરવો પડશે.

સિંહ: કાર્ય સફળતા અને હરીફો પર વિજયનો નશો આપના દિલોદિમાગ પર છવાયેલો રહેશે, જેથી ખૂબ પ્રસન્‍નતા અનુભવશો. ભાઇબહેનો સાથે મળીને ઘર અંગેનું કોઇ આયોજન કરશો. મિત્રો, સ્‍નેહીજનો સાથે મુસાફરી કરવાના યોગ છે. આરોગ્‍ય જળવાશે. આર્થિક લાભ. પ્રિયજનની મુલાકાતથી હર્ષ થાય. શાંત ચિત્તથી નવા કાર્યોનો આરંભ કરી શકશો. ભાગ્‍યવૃદ્ધિની તક અચાનક આવી શકે છે.

કન્યા: ભાવતાં ભોજન મળશે. આયાત- નિકાસના વેપારમાં સારી સફળતા મળે. આરોગ્‍ય સારું રહે. પરંતુ વાદવિવાદ કે ચર્ચામાં ઉગ્ર વલણ ન રાખવાની જણાઈ રહ્યું છે.

તુલા: આજે આપની રચનાત્‍મક શક્તિઓ પ્રગટ થશે. સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરશો. વૈચારિક દૃઢતાથી આપના કાર્યો સફળ બનશે. અલંકાર, વસ્‍ત્રો, મોજશોખના સાધનો તેમજ મનોરંજન પાછળ આજે નાણાં ખર્ચશો. આત્મવિશ્વાસ વધશે. જીવનસાથી તથા પ્રિયજન સાથેનું સાનિધ્‍ય રોમાંચક અને આનંદદાયક રહેશે.

વૃશ્ચિક: આજે આપ મોજમસ્તી અને મનોરંજન પાછળ ખર્ચ કરશો. શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થઇ શકશે. વાણી કે વર્તનની ઉગ્રતાને કારણે મોટો વિવાદ થઇ શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી તમારા કામથી મતલબ રાખવો અને વધુ ચર્ચાઓથી દૂર રહેવું. પરિવારજનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે વાત કરતી વખતે અતિ હઠાગ્રહી થવાનું ટાળજો.

ધન: આજનો દિવસ આપના માટે લાભકર્તા બની રહેશે. પારિવારિક જીવનમાં સુખશાંતિ જળવાઇ રહેશે. પ્રિય વ્યક્તિની મુલાકાત ઘણી યાદગાર નિવડશે. મિત્રો સાથે ફરવા જઇ શકશો. સ્વાદિષ્ટ ભોજન માણીને આપને તૃપ્તિ થશે.

મકર: વ્‍યવસાયક્ષેત્રે ધન, માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થશે. વેપાર અર્થે દોડધામ અને ઉઘરાણી માટે થતા પ્રવાસથી લાભની શક્યતા રહે. ઉચ્‍ચ હોદ્દેદારો ખુશ થતાં બઢતીના સંજોગો ઉભા થાય. સરકાર તથા મિત્ર સંબંધીઓથી ફાયદો થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ અનુભવાય. સંતાનોની પ્રગતિ આપનામાં સંતોષની લાગણીનો અહેસાસ કરાવશે.

કુંભ: તબિયતમાં અસ્‍વસ્‍થતા રહેવા છતાં આપ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. આજે કામ કરવાનો ઉત્‍સાહ ઓછો રહેવાથી ધારણા કરતા ઓછુ કામ નીકળે. નોકરીમાં ઉપરી અધિકારીઓથી સાથે વધુ પડતી ચર્ચામાં ના પડવાની સલાહ છે. મોજશોખ તેમજ હરવા- ફરવા પાછળ ધનખર્ચ થાય. સંતાનો અંગેની બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેશો. હરીફો સાથે ચર્ચામાં ન ઉતરવાની સલાહ છે. વિદેશથી સમાચાર મળે.

મીન: આજે આપને આકસ્મિક ધનલાભનો યોગ જણાઈ રહ્યો છે. માનસિક- શારીરિક શ્રમના કારણે આરોગ્‍ય બગડી શકે છે માટે કામના ભારણના પ્રમાણમાં ભોજન તેમજ આરામ પર ધ્યાન આપવું. શરદી, દમ, ખાંસી અને પેટના દર્દો જોર પકડે. ખર્ચનું પ્રમાણ વધશે. જળાશયથી દૂર રહેવામાં સલામતી છે. વિલ વારસા સંબંધી લાભ થાય. ખોટા કામથી દૂર રહેવું. ઇશ્વરભક્તિ અને આધ્‍યાત્મિક વિચારો આપના કષ્‍ટને હળવા કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.