ETV Bharat / bharat

ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરૂવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ

રાશિફળ
રાશિફળ
author img

By

Published : Apr 15, 2021, 6:26 AM IST

મેષ : આજે ધનખર્ચની શક્યતા જણાઈ રહી છે. તેથી સંભાળીને ખર્ચ કરવાની તેમની સલાહ છે. કોઇની સાથે આર્થિક વ્‍યવહાર બહુ સાવચેતીપૂર્વક કરવા. સામાન્‍ય વાતચીત વાદવિવાદમાં ન ફેરવાઇ જાય તેનું ધ્‍યાન રાખવું. આપની વાણીથી મિત્રો કે પરિવારજનોનું મન ન દુભાય તેનું ધ્‍યાન રાખવું. તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. ખાનપાનમાં ધ્‍યાન રાખવાની જરૂર છે. ટૂંકમાં, આજનો દિવસ મધ્‍યમ રહેશે.

વૃષભ : વર્તમાન દિવસ શુભફળદાયક હોવાનું જણાઈ રહ્યું છે. આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિ નીખરી ઉઠશે. મન દ્વિધાયુક્ત હોવાના કારણે આપ ખંતથી કામ કરી શકશો અને જવાબદારીઓ ખૂબ સારી રીતે અદા કરી શકશો. આર્થિક આયોજન સફળતાપૂર્વક કરી શકશો. મોજશોખની વસ્‍તુઓ અને મનોરંજન પાછળ ખર્ચ્‍ થશે. પરિવારમાં સુખશાંતિનો માહોલ રહેશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

મિથુન : આજના દિવસે આપને વાણી અને વર્તન વ્‍યવહારમાં ખૂબ સાવધાની રાખવાનું કહેવામાં આવે છે. આંખોમાં નંબરને લગતી તકલીફો હોય તેમણે દવાખાનની મુલાકાત પણ લેવાની થઈ શકે છે. કુટુંબીજનો કે સગાંસંબંધીઓ સાથે વધુ પડતી ઊંડી ચર્ચા ટાળવી. આપની વાતચીત કે વર્તનમાં સ્પષ્ટતા રાખવી. ઉતાવળ છોડવાથી તમે આકસ્મિક ઈજાથી બચી શકશો. આવક કરતાં જાવકનું પલ્લું ભારે રહે. વ્‍યર્થ કાર્યોમાં શક્તિ વેડફાય નહીં તે માટે પૂર્વાયોજન કરવું. કોઇની પણ સાથે ઘર્ષણ ટાળવું. આધ્‍યાત્મિકતા અને ઇશ્વરભક્તિ મનને શાંતિ આપશે.

કર્ક : આજે આપનું મન ચિંતાના ભારથી મુક્ત હશે. દોસ્‍તો સાથે મિલન મુલાકાત થાય. સ્‍ત્રી મિત્રોથી વિશેષ લાભ રહે. નિયમિત આવકમાં વૃદ્ધિ થવાની સાથે અન્‍ય કોઇ રીતે પણ આર્થિક લાભ થાય. લગ્‍ન- ઇચ્‍છુક વ્‍યક્તિઓને લગ્‍ન યોગ ઊભા થાય. દાંપત્‍યજીવનમાં આનંદ વ્‍યાપી રહે. તન-મનથી સ્‍વસ્‍થતા અનુભવો. કોઇ રમણીય પર્યટનધામની મુલાકાત આપના આનંદને દ્વિગુણિત કરશે. પત્‍ની અને સંતાનોથી લાભ થાય.

સિંહ : આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડશે. વ્‍યવસાય ક્ષેત્રે સફળતા મળે. પદોન્‍નતિ થાય. ઉપરી અધિકારીઓની રહેમ નજર આપના પર રહે. આજે સર્વત્ર આપનું પ્રભુત્‍વ અને પ્રભાવ વધશે. રહે. સરકારી કામકાજ અને પિતા તરફથી લાભ મળવાના સંકેત છે. મનની તંદુરસ્‍તી મનને પ્રફુલ્લિત રાખશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ અનુભવો.

કન્યા : આજનો દિવસ આપના માટે શુભ હોવાનું જણાઈ રહ્યું છે. મિત્રો અને સ્‍નેહીજનો સાથે પ્રવાસનું આયોજન કરશો જે આનંદદાયક રહેશે. ધાર્મિક કાર્ય કે યાત્રાધામનો પ્રવાસ થાય. સ્‍ત્રી મિત્રો તરફથી લાભ થાય. વિદેશ વસતા કોઇ મિત્ર કે સ્‍નેહીજનના સમાચાર મળવાથી આનંદ થાય. ભાઇબહેનોથી લાભ થાય. આર્થિક મોરચે તમે ચિંતામુક્ત રહેશો.

તુલા : આજે કોઇપણ નવા કામનો આરંભ ન કરવાની આપને સલાહ છે. બોલતી વખતે અને વર્તન વ્‍યવહારમાં ખૂબ સંભાળીને રહેવું જરૂરી છે. હિતશત્રુઓ તેમની ચાલમાં ફાવશે તો નહીં પરંતુ છતાંય ચેતતા નર સદા સુખી આ વાત ભુલશો નહીં. આરોગ્‍ય જાળવવું અને લોકો સાથે સહકારની ભાવના વધારવી. આકસ્મિક ધનલાભના યોગ છે. ગૂઢશાસ્‍ત્રો અને રહસ્‍યમય બાબતો તરફ આકર્ષણ થાય. આધ્‍યાત્મિક સિદ્ધિ મેળવવા અને ઇશ્વરભક્તિ માટે ઉત્તમ સમય છે. ઊંડા ચિંતન મનન દ્વારા માનસિક શાંતિ મેળવી શકશો.

વૃશ્ચિક : આજે આપને રોજિંદા નિત્‍યક્રમથી કંઇક અલગ કરવાનું મન થશે, અને પોતાના માટે સમય ફાળવવાની ઇચ્‍છા થશે. તેથી આપ મિત્રો સાથે બહાર ફરવા જવાનું કે ભોજન લેવાનું આયોજન કરશો. મોજમજા, મનોરંજન ઉત્તમ ભોજન અને નવા વસ્‍ત્ર પરિધાનથી આપનું મન પુલકિત રહેશે. જાહેર પ્રતિષ્ઠામાં વધારો થાય. વાહન સુખ મળે. વિજાતીય વ્‍યક્તિઓ કે પ્રિયપાત્રના સંગાથમાં મન પ્રસન્‍ન રહે. દાંપત્‍યજીવનમાં નિકટતા અનુભવાય.

ધન : આજે આપને નાણાંકીય લાભ મળવાની શક્યતા હોવાનું જણાઈ રહ્યું છે. પરિવારમાં સુખશાંતિ અને આનંદ પ્રવર્તશે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ અને સહકર્મીઓનો સહકાર મળશે. હાથ નીચેના માણસોનો સાથ સહકાર મેળવી શકશો. કાર્યમાં સફળતા અને યશ મળે. તંદુરસ્‍તી સારી રહે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. શત્રુઓ અને હરીફોને મ્‍હાત કરી શકશો. સંયમિત વાણીથી અનર્થ સર્જાતા અટકશે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

મકર : આજે આપનું મન વિચારોમાં ખૂબ જ પરોવાયેલું હોવાથી આપ કોઇપણ બાબતમાં ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. મહત્‍વના નિર્ણયો ટાળવાની અથવા બીજા સાથે ચર્ચા કર્યા પછી લેવાની સલાહ છે. માત્ર નસીબના ભરોસે રહેવું નથી, તેના બદલે કામ પણ કરવું. સંતાનો અને ઘરના વડીલોના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની સલાહ છે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચાથી દૂર રહેવું. ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે.

કુંભ : સ્‍વભાવમાં વધારે પડતા ઊર્મિશીલ બનવાને કારણે આપ માનસિક વ્‍યગ્રતા અને બેચેની અનુભવશો. આ સ્થિતિથી બચવું હોય તો તમારો અભિગમ વ્યવહારુ રાખવો. ભવિષ્ય માટે નાણાંનું આયોજન કરવા માટે સારો સમય છે. સ્‍ત્રીઓને સૌંદર્ય પ્રસાધનો, અલંકારો અને વસ્‍ત્રો પાછળ ખર્ચ થશે. માતા થકી લાભ થાય. જો કે આપને જમીન, મકાન, વાહન વગેરેના સોદા કરતી વખતે ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે. જાહેરમાં માનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવું.

મીન : વૈચારિક સ્થિરતા આપને મહત્‍વના નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે. આપની સર્જનશક્તિ અને કલાત્‍મકતા વિકસશે. જીવનસાથી સાથે આત્મીયતા વધે. નજીકના સ્‍થળે પ્રવાસ કે પર્યટનનું આયોજન થાય. ભાઇબહેનોથી લાભ થાય. કોઇ સાથે લાગણીના તાંતણે બંધાશો. હરીફો પર વિજય મળે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.