ETV Bharat / bharat

ASSEMBLY ELECTION RESULTS 2022: પીએમ મોદી બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધ્યા - વિધાનસભા ચૂંટણીના પરિણામો

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી (ASSEMBLY ELECTION RESULTS 2022) ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. યુપી, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપની જીતથી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ઉજવણીમાં છવાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા માટે બીજેપી હેડક્વાર્ટર પહોંચી (PM Modi address party workers at BJP headquarters) કાર્યકર્તાઓને સંબોધ્યા હતાં.

ASSEMBLY ELECTION RESULTS 2022: પીએમ મોદી બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધશે

author img

By

Published : Mar 10, 2022, 7:29 PM IST

Updated : Mar 10, 2022, 9:09 PM IST

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોથી (ASSEMBLY ELECTION RESULTS 2022) ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. યુપી, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપની જીતથી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ઉજવણીમાં છવાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા માટે બીજેપી હેડક્વાર્ટર (PM Modi address party workers at BJP headquarters) પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો: Uttarakhand Election Result 2022: CM ધામીની હાર, રાજ્યની રચનાથી આવતી માન્યતાને તોડી શક્યા નહીં

બીજેપી હેડક્વાર્ટરમાં કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે છે

પીએમ મોદી બીજેપી હેડક્વાર્ટરમાં કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે છે. આ સાથે જ રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને અમિત શાહ બીજેપી હેડક્વાર્ટર પહોંચી ગયા છે. આ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને તમામ ટોચના નેતાઓ પણ પાર્ટી હેડક્વાર્ટરમાં હાજર છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પરિણામો પર ચર્ચા કરવા માટે પાર્ટી હેડક્વાર્ટરમાં એક બેઠક કરશે, જેમાં 4 રાજ્યોમાં સરકાર બનાવવાની રણનીતિ બનાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો: Political Experts on Election Result: UPમાં અનેક પડકારોની વચ્ચે પણ ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી

Last Updated : Mar 10, 2022, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.