ETV Bharat / bharat

Assembly Elections 2022 : રેલીઓ-રોડ શો પર જારી રહી શકે પ્રતિબંધ, પ્રચારમાં કેટલીક છૂટની સંભાવના - ચૂંટણી કમિશનની ઓનલાઈન મીટિંગ

રાજકીય પક્ષોને પ્રચાર માટે થોડી વધુ છૂટ આપવામાં આવી શકે છે. પરંતુ આ દરમિયાન રાજકીય પક્ષોએ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું (Assembly Elections 2022) સંપૂર્ણ પાલન કરવામાં આવે.

Assembly Elections 2022 : રેલીઓ-રોડ શો પર જારી રહી શકે પ્રતિબંધ, પ્રચારમાં કેટલીક છૂટની સંભાવના

author img

By

Published : Jan 22, 2022, 7:02 PM IST

નવી દિલ્હી: 2022ની વિધાનસભા ચૂંટણીમાં રેલીઓ, જાહેર સભાઓને મંજૂરી આપવી કે નહીં તે અંગે ચૂંટણી પંચે આજે ઓનલાઈન બેઠક યોજી (election commission online meeting ) હતી. એવા અહેવાલો છે કે રેલીઓ અને મોટા જાહેર મેળાવડા પરનો પ્રતિબંધ (Assembly Elections 2022) વધુ એક અઠવાડિયા સુધી ચાલુ (ban on physical rallies, roadshows) રાખવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર માટે કેટલીક છૂટ આપવામાં આવી શકે છે.

ચૂંટણી પંચની ગાઈડલાઇનના સંપૂર્ણ પાલનની હિમાયત

દરમિયાન રાજકીય પક્ષોએ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું (Assembly Elections 2022) સંપૂર્ણ પાલન કરવામાં આવે. આ સિવાય બેઠકમાં કોવિડ નિયમોના ઉલ્લંઘનના મામલાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે. ચૂંટણી પંચે અગાઉ 15 જાન્યુઆરી સુધી રેલીઓ અને મોટી જાહેર સભાઓ યોજવા પર પ્રતિબંધ (ban on physical rallies, roadshows) મૂક્યો હતો, જે દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો.

આજની મીટિંગમાં કોણ કોણ હતું?

ચૂંટણી પંચે આજે કેન્દ્રીય આરોગ્ય સચિવ, રાજ્યોના મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવો સાથે બેઠક યોજી હતી, જેમાં (Assembly Elections 2022) પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પગલાં લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી છે.

આ પણ વાંચોઃ UP Assembly Election 2022: યાદવોના પ્રભુત્વવાળી કરહાલ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીને નોટિસ ફટકારી હતી

અગાઉ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં તેની ઓફિસમાં કોવિડ-19 ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સમાજવાદી પાર્ટી (SP) ને નોટિસ જારી કર્યાના દિવસો પછી, ચૂંટણી પંચે મંગળવારે તેને સ્વાસ્થ્ય માર્ગદર્શિકાનું ઉલ્લંઘન (Assembly Elections 2022) ન કરવા કહ્યું હતું અને તેને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી હતી. પંચે નોંધ્યું છે કે વર્તમાન રાઉન્ડની ચૂંટણી દરમિયાન એસપી દ્વારા નોંધાયેલ આ પ્રથમ ઉલ્લંઘન (ban on physical rallies, roadshows) છે, તેને ભવિષ્યમાં સતર્ક રહેવાની અને તમામ વર્તમાન માર્ગદર્શિકાઓનું પાલન કરવાની સલાહ આપી છે. કમિશને પાર્ટીને તેના સભ્યોને ચૂંટણી સમયગાળા દરમિયાન કોવિડ-19 માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ UP Assembly election 2022 : પ્રિયંકા ગાંધીનો યુ-ટર્નઃ "હું એકમાત્ર ચહેરો છું", નિવેદન પર આપી સ્પષ્ટતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.