ETV Bharat / bharat

Assam World Record: આસામના બિહુમાં 11,000 કલાકારો સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ - indian north ease states

આ મેગા ઈવેન્ટનું આયોજન આસામ સરકારની પહેલ હેઠળ બોહાગ બિહુ અથવા રોંગાલી બિહુને વિશ્વ સમક્ષ કરાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે. આ બિહુ નૃત્ય ગુવાહાટીના સરુસજાઈ સ્ટેડિયમમાં યોજાશે અને આ કાર્યક્રમ માટે 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

Assam is all set to create a World Record with 11,000 artists on 14th April

author img

By

Published : Apr 9, 2023, 9:30 AM IST

આસામ(ગુવાહાટી): આસામ 14 એપ્રિલે 11,000 નાચની-ધુલિયાઓ (લોક કલાકારો) સાથે આગામી રોંગાલી બિહુ માટે વિશ્વ રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. આસામ 14 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 11,000 નાચની-ધુલિયા સાથે મળીને બિહુ નાસ (નૃત્ય) કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે. આ માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

Assam is all set to create a World Record with 11,000 artists on 14th April
100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે

100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે: આ મેગા ઈવેન્ટનું આયોજન આસામ સરકારની પહેલ હેઠળ બોહાગ બિહુ અથવા રોંગાલી બિહુને વિશ્વ સમક્ષ કરાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે. આ બિહુ નૃત્ય ગુવાહાટીના સરુસજાઈ સ્ટેડિયમમાં યોજાશે અને આ કાર્યક્રમ માટે 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાંથી સેંકડો નાચની-ધુલિયાઓ (બિહુવા-બિહુવાટી) પહેલેથી જ આ કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવ્યા છે અને તેમને પ્રશિક્ષિત અને તૈયાર કરવામાં આવ્યા છે.

Akanksha dubey death: આખરે ભોજપુરી ગાયક સમર સિંહ આકાંક્ષા દુબેના મૃત્યુ કેસમાં કોર્ટમાં હાજર

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન: મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાના જણાવ્યા અનુસાર, "એક જ સ્થળે સૌથી મોટા બિહુ નૃત્ય પ્રદર્શનનું આયોજન કરવું અને તેને લોક-નૃત્ય શ્રેણીમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવાનો" ઉદ્દેશ્ય છે. વડાપ્રધાન મોદીની સાથે આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા પણ આ મેગા ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનશે. બોહાગ બિહુ અથવા રોંગાલી બિહુ એ આસામનો પરંપરાગત વંશીય લણણીનો તહેવાર છે. જેમાં પુરૂષો અને સ્ત્રીઓ પરંપરાગત પોશાક પહેરીને લોક નૃત્ય (બિહુ નાસ) કરે છે (મુગર હાઝ અને ધૂતી-ગામોસા).

Bageshwar Dham : ફરી બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ ચર્ચામાં આવ્યા, જુઓ વીડિયો

11,000 થી વધુ લોક નૃત્યકારો: મીડિયા સાથે વાત કરતા, શનિવારે સીએમ હિમંતાએ કહ્યું, ''આસામ 14 એપ્રિલે ગુવાહાટીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બિહુ નૃત્યના વિશ્વના સૌથી મોટા પ્રદર્શન માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. 14 એપ્રિલે રોંગાલી બિહુ ઉજવણી દરમિયાન, 11,000 થી વધુ લોક નૃત્યકારો અને સંગીતકારો ગુવાહાટીના સરુસજાઈ સ્ટેડિયમમાં એકઠા થશે અને બિહુ નૃત્ય કરશે.''

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.