ETV Bharat / bharat

શિયાળું સત્ર 2023: સંસદ પરિસરમાં વિપક્ષના સાંસદોનું સરકાર વિરોધી પ્રદર્શન, માર્ચ યોજી કર્યા સુત્રોચ્ચાર

લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સાંસદોનો હોબાળો જોવા મળ્યો હતો, સાંસદોના સસ્પેન્શન મુદ્દે વિપક્ષના સાંસદો સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યાં છે, ત્યારે આજે ફરી સંસદ ભવન પરસિરમાં સરકાર વિરોધી સુત્રોચ્ચાર સાથે વિપક્ષના સાંસદોએ એક માર્ચ યોજી હતી.

શિયાળું સત્ર 2023
શિયાળું સત્ર 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 1:38 PM IST

નવી દિલ્હી: આજે સવારે 11 કલાકે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ હતી, ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે વિપક્ષના સાંસદોને હોબાળો મચાવ્યો હતો, વિપક્ષના સાંસદોના સસ્પેન્શનને લઈને વિપક્ષના નેતાઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ત્યારે કોંગ્રેસની આગેવાની સંસદ પરિસરમાં વિપક્ષના સાંસદોએ સરકાર સામે દેખાવ કરતા પોસ્ટરનો લઈને એક માર્ચ યોજી હતી અને સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતાં. કોંગ્રેસ અધ્યક્ષ મ્લ્લિકાર્જૂન ખડગેએ આ તકે જણાવ્યું હતું કે, સરકાર ઈચ્છતી જ નથી કે સંસદમાં ચર્ચા થાય સાથે જ તેમણે આવતી કાલે દિલ્હીના જંતર-મંતર મેદાન પર મોટાપાયે દેખાવ કરવાનું પણ આહ્વાન કર્યુ હતું.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.