ETV Bharat / bharat

અનંતનાગના લાલ ચોકમાં આતંકી હુમલો, ભાજપ નેતા અને તેમના પત્નીની હત્યા - ANANTNAG BJP SARPANCH GH RASOOL DAR AND HIS WIFE JAWHIRA SHOT DEAD

જમ્મૂ કશ્મીરના અનંતનાગમાં ભાજપમાંથી ચૂંટાઈને આવેલા સરપંચ રસૂલ ડાર અને તેમની પત્ની જવીરાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.

અનંતનાગના લાલ ચોકમાં આતંકી હુમલો, ભાજપ નેતા અને તેમના પત્નીની હત્યા

author img

By

Published : Aug 9, 2021, 5:50 PM IST

  • જમ્મૂ કશ્મીરમાં ફરી એક વખત આતંકી હુમલો
  • ભાજપના નેતા અને તેમના પત્નીની હત્યા
  • ગોળી મારીને હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર

જમ્મૂ: અનંતનાગમાં આજે સોમવારે બપોરના સમયે ભાજપમાંથી ચૂંટાઈને આવેલા સરપંચ રસૂલ ડાર અને તેમના પત્ની જવીરાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તબક્કે સંદિગ્ધ આતંકીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.

ભાડાનું મકાન રાખીને રહેતા હતા

દંપત્તી રેડવાની કુલગામમાં રહેતા હતા અને થોડા સમયથી અનંતનાગમાં ભાડાનું મકાન રાખીને રહેતા હતા. જમ્મૂ કશ્મીરના ભાજપ નેતા અલ્તાફ ઠાકુરના જણાવ્યા પ્રમાણે, ગુલામ રસૂલ ડાર કુલગામ ભાજપ કિસાન મોર્ચાના અધ્યક્ષ હતા. તે અને તેમના પત્ની અનંતનાગમાં આતંકી હુમલામાં માર્યા ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.