ETV Bharat / bharat

Amit Shah Gujarat Visit: અમિત શાહ 26 માર્ચે ફરી આવશે ગુજરાત, આ વખતે કયા કાર્યક્રમ હશે જાણો - કેન્દ્રિય પ્રધાનોનો ગુજરાત પ્રવાસ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એક વાર 26 માર્ચે ગુજરાતના પ્રવાસે (Amit Shah Gujarat Visit) આવી રહ્યા છે. આ વખતે તેઓ પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

Amit Shah Gujarat Visit: અમિત શાહ 26 માર્ચે ફરી આવશે ગુજરાત, આ વખતે કયા કાર્યક્રમ હશે, જૂઓ

author img

By

Published : Mar 22, 2022, 1:33 PM IST

Updated : Mar 22, 2022, 2:06 PM IST

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ 26 માર્ચે ફરી એક વાર ગુજરાતના પ્રવાસે (Amit Shah Gujarat Visit) આવી રહ્યા છે. આ વખતે તેઓ પોતાના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો આ વખતે તેઓ કલોલમાં જનસભાને સંબોધે તેવી શક્યતા છે.

આ પણ વાંચો- Gujarat Assemly Elections 2022 : બજેટ જોગવાઇઓનો 1 એપ્રિલથી થશે અમલ, પ્રજાલક્ષી કામો ઝડપથી કરવા સીએમની સૂચના

આ પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત - ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. તેમ તેમ કેન્દ્રીય પ્રધાનોનો ગુજરાત પ્રવાસ (Union Ministers visit Gujarat) પણ વધી રહ્યો છે. આ જ કડીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન ફરી એક વાર ગુજરાત આવી (Amit Shah Gujarat Visit) રહ્યા છે. આ વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન 26 માર્ચે બપોરે 3 વાગ્યે 1 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા સરદાર બાગના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને 18 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા રેલવે પૂર્વ બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો- PM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અને અમિત શાહ પણ અમદાવાદમાં, સંયોગ કે આયોજન?

વિવિધ મુદ્દા પર થશે ચર્ચા - આ વખતે અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજશે. ગાંધીનગર જિલ્લાને શ્રેષ્ઠ જિલ્લો બનાવવા માટે જિલ્લાના ગામોના સરપંચોનો અભિપ્રાય પણ મેળવશે. આ ઉપરાંત તેઓ ગામોનો વિકાસ જિલ્લા માટે કઈ રીતે મહત્વનો ભાગ ભજવી શકશે તે અંગે ચર્ચા પણ કરશે.

તાપીમાં 13 માર્ચે એક કાર્યક્રમમાં આવ્યા હતા અમિત શાહ - આપને જણાવી દઈએ કે, અગાઉ 13 માર્ચે તાપીમાં દેશના પ્રથમ 'સહકારથી સમૃદ્ધિ' કાર્યક્રમનું (Amit Shah Gujarat Visit) આયોજન થયું હતું, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે પશુપાલકોને સંબોધન પણ કર્યું હતું.

Last Updated : Mar 22, 2022, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.