ETV Bharat / bharat

Alwar Girl Rape Case: અલવરમાં મુકબધિર બાળકી સાથે દુષ્કર્મના કેસમાં પ્રિયંકા ગાંધીએ પીડિતાના પિતા સાથે ફોન પર કરી વાત - Priyanka Seek Information On Alwar Case From CM Gehlot

રાજસ્થાનના અલવરમાં મૂકબધિર બાળકી સાથે દુષ્કર્મના કેસમાં (Alwar Girl Rape Case) ભાજપ સતત ગેહલોત સરકાર (BJP attacks on Gehlot government) અને પ્રિયંકા ગાંધી પર હુમલો કરી રહી છે. આ તમામની વચ્ચે ઉત્તરપ્રદેશનાં પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીડિતાના પિતા સાથે ફોન પર વાતચીત (Priyanka Gandhi Talks to The Father Of Alwar Case Victim) કરી હતી. સાથે જ તેમણે તમામ મદદ પહોંચાડવાનું પણ આશ્વાસન આપ્યું હતું. ઉત્તરપ્રદેશના સહપ્રભારી ધીરજ ગુર્જરે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી.

author img

By

Published : Jan 15, 2022, 12:35 PM IST

જયપુરઃ અલવરમાં મુકબધિર બાળકી સાથે દુષ્કર્મ કેસના કારણે રાજસ્થાનની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. આ મુદ્દાને લઈને ભાજપ સતત આક્રમકતા (BJP attacks on Gehlot government ) બતાવી રહ્યું છે. ત્યારે ભાજપે આ મામલાને ઉત્તરપ્રદેશનાં પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે જોડી દીધો છે.

આ પણ વાંચો- Rape in Gir Somnath: વેરાવળમાં સ્વિમિંગ શીખવા જતી પરિણીતા સાથે 7 વર્ષથી દુષ્કર્મ કરતા ટ્રેનરની ધરપકડ

પ્રિયંકા ગાંધીએ પીડિતાના પિતા સાથે કરી વાત

ભાજપે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધી લડકી હૂં લડ સકતી હૂં કહે છે તો રાજસ્થાનમાં મેં લડકી હૂં તો લડના મના હૈ. આ આરોપો વચ્ચે પ્રિયંકા ગાંધીએ અલવરમાં પીડિત બાળકીના પિતા સાથે વાત (Priyanka Gandhi Talks to The Father Of Alwar Case Victim) કરી હતી.

ટ્વિટ કરી આપી માહિતી

આ માહિતી ઉત્તરપ્રદેશના સહપ્રભારી કોંગ્રેસ સચિવ ધીરજ ગુર્જરે ટ્વીટ કરીને આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, અલવરમાં જે ઘટના થઈ છે. તે સહન કરવા જેવી નથી. પીડિતાના પિતા સાથે પ્રિયંકા ગાંધીએ ફોન પર વાત કરી છે.(Priyanka Gandhi Talks to The Father Of Alwar Case Victim) અને તેમને શક્ય તમામ મદદ પહોંચાડવાનો વિશ્વાસ અપાવ્યો છે. સાથે જ કોઈ પણ પ્રકારની મદદ માટે સીધો સંપર્ક કરવા માટે પણ કહ્યું છે.

આ પણ વાંચો- Rape In South Kannada: કળીયુગી પુત્રએ મા સાથે કર્યું શરમજનક કૃત્યુ, કપાતર પુત્રની પોલીસ ફરિયાદ બાદ ધરપકડ

પ્રિયંકા ગાંધીએ અશોક ગેહલોત પાસે પણ માગી માહિતી

ધીરજ ગુર્જરે ટ્વીટમાં કહ્યું હતું કે, પીડિતાના પિતા સાથે વાત કરવાની સાથે પ્રિયંકા ગાંધીએ મુખ્યપ્રધાન અશોક ગેહલોત પાસેથી પણ આ ઘટનાની માહિતી મેળવી (Priyanka Seek Information On Alwar Case From CM Gehlot) હતી. તેમણે પીડિતાની સારવાર, પીડિત પરિવારનું ધ્યાન રાખવા અને દોષીઓ સામે ઝડપી કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.

રિપોર્ટ અનુસાર નથી થયું દુષ્કર્મ

અલવરમાં મુકબધિર બાળકી સાથે દુષ્કર્મના કેસમાં શુક્રવારે નવો વળાંક આવ્યો છે. અલવર પોલીસ અધિક્ષકે કહ્યું હતું કે, જયપુરના જેકે લોન હોસ્પિટલમાં 5 ડોક્ટર્સની એક ટીમે બાળકીની મેડીકલ તપાસ કરી છે. તેમનો રિપોર્ટ અલવર પોલીસને મળી છે. રિપોર્ટના મતે, બાળકી સાથે દુષ્કર્મ નથી થયું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.