ETV Bharat / bharat

Panama Papers leak Case : ઐશ્વર્યા રાય ED સમક્ષ હાજર થઈ, અમિતાભ બચ્ચનને સમન્સની શક્યતા

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Actress Aishwarya Rai Bachchan) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) સમક્ષ હાજર થઈ હતી. આ પહેલા પનામા પેપર્સ લીક ​​કેસમાં (Panama Papers leak case) EDએ અભિનેત્રીને સમન્સ જારી કર્યું હતું. શક્યતા છે કે આ મામલામાં અમિતાભ બચ્ચનને પણ સમન્સ (Amitabh Bachchan may be summons) મોકલવામાં આવી શકે છે.

Panama Papers leak Case :  ઐશ્વર્યા રાય ED સમક્ષ હાજર થઈ, અમિતાભ બચ્ચનને સમન્સની શક્યતા
Panama Papers leak Case : ઐશ્વર્યા રાય ED સમક્ષ હાજર થઈ, અમિતાભ બચ્ચનને સમન્સની શક્યતા
author img

By

Published : Dec 20, 2021, 3:14 PM IST

દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પનામા પેપર્સ લીક ​​(Panama Papers leak case) કેસમાં સોમવારે દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) સમક્ષ હાજર થઈ હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Actress Aishwarya Rai Bachchan) ઐશ્વર્યાને પૂછપરછ માટે બોલાવી હતી.

ઘણા રાજકારણીઓ અને અભિનેતાઓના નામ

આપને જણાવી દઈએ કે પનામા પેપર્સ લીકમાં દેશ-વિદેશના ઘણા એવા રાજકારણીઓ અને અભિનેતાઓના નામ સામે આવ્યાં હતાં, જેમના પર વિદેશમાં ખાતા હોવાનો આરોપ છે. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનનું (Amitabh Bachchan may be summons)નામ પણ સામેલ છે, જેમના પર ઓછામાં ઓછી ચાર શિપિંગ કંપનીઓમાં ડિરેક્ટર હોવાનો આરોપ છે.

આ પણ વાંચોઃ અમરસિંહની ETV BHARAT સાથે ખાસ વાતચીત, કહ્યું જો પનામા પેપર્સમાં ન્યાય થશે તો અમિતાભને જેલમાં જવું પડી શકે છે

ટેક્સ હેવન દેશમાં કંપનીઓ ખોલી ટેક્સચોરીનો મામલો

આ સાથે જ બચ્ચન પરિવાર સિવાય અભિનેતા અજય દેવગનનું (Actor Ajay Devgan) નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. ED નોટિસ મોકલવા તૈયારી કરી રહ્યું છે.

એપ્રિલ 2016માં પનામાની લો ફર્મ મોસાક ફોન્સેકાનો ડેટા લીક (Mosaic Fonseca's data leaked) થયો હતો. તેને પનામા પેપર્સ નામ આપવામાં આવ્યું હતું. લીક થયેલા ડેટાના આધારે, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઘણા ભારતીયોએ ટેક્સ હેવન્સમાં કંપનીઓ ખોલીને ટેક્સની ચોરી કરી છે. તેમના પર વિદેશમાં નાણાં છુપાવવાનો અને સરકારી ટેક્સની ચોરી કરવાનો આરોપ હતો.

આ પણ વાંચોઃ Income tax Returns : રિટર્ન્સ ફાઈલ કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ, જાણો...

આ કેસમાં (Panama Papers leak case) અમિતાભ બચ્ચન (Amitabh Bachchan may be summons)અને ઐશ્વર્યાના નામ (Actress Aishwarya Rai Bachchan) પણ સામે આવ્યાં હતાં. આ યાદીમાં રાજકારણીઓ, અભિનેતાઓ, રમતવીરો, ઉદ્યોગપતિઓ સહિત 500 ભારતીયોના નામ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.